ETV Bharat / bharat

ઝારખંડ ચૂંટણી: 2014ની ફોર્મ્યુલા પ્રમાણે ચૂંટણી લડશે NDA - વિધાનસભા ચૂંટણી

રાંચી: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. જેને લઈ રાજકીય પાર્ટીઓમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે આવા સમયે રવિવારના રોજ ભાજપે સ્પષ્ટતા કરી છે કે, 2014ની માફક વિધાનસભા ચૂંટણી પર એનડીએ મેદાનમાં ઉતરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાએ કહ્યું હતું કે, જેવી રીતે 2014માં ભાજપ 72 સીટ લડી હતી, તથા આજસૂ 8 સીટ અને એલજેપીને એક સીટ આપી હતી, બસ આ જ ફોર્મ્યુલા પ્રમાણે 2019ની વિધાનસભા ચૂંટણી લડાશે.

ઝારખંડ ચૂંટણી
author img

By

Published : Nov 4, 2019, 3:03 PM IST

દાવેદારોની લાઈન લાગી
આપને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન રઘુવર દાસ પાસે હાલમાં ટિકિટને લઈ દાવેદારોની સંખ્યા વધી રહી છે. હાલમાં મુખ્યપ્રધાન દાસ જમશેદપુર જઈને પાછા આવ્યા કે, તુરંત જ તેમને મળવા માટે દાવેદારોની લાઈન લાગી હતી. જો કે, દાવેદારોને મળ્યા બાદ મુખ્યપ્રધાને કંઈ પણ કહેવાની ના પાડી હતી.

ટૂંક સમયમાં થશે ઉમેદવારોની યાદી જાહેર
પ્રદેશમાં ભાજપના ગઠબંધનને લઈ સતત વિપક્ષી પાર્ટીઓ કટાક્ષ કરી રહી છે કે, હજુ સુધી ભાજપના ગઠબંધનના કોઈ ઠેકાણા નથી. ત્યારે આવા સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષે સ્પષ્ટ કરી દીધુ છે કે, એનડીએ સાથે મળીને ચૂંટણી લડશે. પ્રથમ તબક્કાનું નોમિનેશન 6 નવેમ્બરે શરુ થાય છે. ત્યારે આવા સમયે ઝડપથી ઉમેદવારોની યાદી પણ જાહેર કરવાની ઉતાવળ છે. જેથી ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદી સામે આવે તેવી સંભાવના છે.

Intro:Body:

ઝારખંડ ચૂંટણી: 2014ની ફોર્મ્યુલા પ્રમાણે ચૂંટણી લડશે NDA

રાંચી: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. જેને લઈ રાજકીય પાર્ટીઓમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે આવા સમયે રવિવારના રોજ ભાજપે સ્પષ્ટતા કરી છે કે, 2014ની માફક વિધાનસભા ચૂંટણી પર એનડીએ મેદાનમાં ઉતરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાએ કહ્યું હતું કે, જેવી રીતે 2014માં ભાજપ 72 સીટ લડી હતી, તથા આજસૂ 8 સીટ અને એલજેપીને એક સીટ આપી હતી, બસ આ જ ફોર્મ્યુલા પ્રમાણે 2019ની વિધાનસભા ચૂંટણી લડાશે. 

દાવેદારોની લાઈન લાગી

આપને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન રઘુવર દાસ પાસે હાલમાં ટિકિટને લઈ દાવેદારોની સંખ્યા વધી રહી છે. હાલમાં મુખ્યપ્રધાન દાસ જમશેદપુર જઈને પાછા આવ્યા કે, તુરંત જ તેમને મળવા માટે દાવેદારોની લાઈન લાગી હતી. જો કે, દાવેદારોને મળ્યા બાદ મુખ્યપ્રધાને કંઈ પણ કહેવાની ના પાડી હતી.

ટૂંક સમયમાં થશે ઉમેદવારોની યાદી જાહેર

પ્રદેશમાં ભાજપના ગઠબંધનને લઈ સતત વિપક્ષી પાર્ટીઓ કટાક્ષ કરી રહી છે કે, હજુ સુધી ભાજપના ગઠબંધનના કોઈ ઠેકાણા નથી. ત્યારે આવા સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષે સ્પષ્ટ કરી દીધુ છે કે, એનડીએ સાથે મળીને ચૂંટણી લડશે.  પ્રથમ તબક્કાનું નોમિનેશન 6 નવેમ્બરે શરુ થાય છે. ત્યારે આવા સમયે ઝડપથી ઉમેદવારોની યાદી પણ જાહેર કરવાની ઉતાવળ છે. જેથી ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદી સામે આવે તેવી સંભાવના છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.