અલીગઢના ગુલિસ્તાન વિસ્તારમાં એક મુસ્લિમ મહિલા ભાડાના મકાનમાં રહેતી હતી. શનિવારે અલીગઢમાં આયોજીત ભાજપા સદસ્યતા અભિયાનમાં પીડિતાએ ત્યાં ભાજપની સદસ્યતા ગ્રહણ કરી હતી. આ મહિલાની તસ્વીર એક અખબારમાં છપાઈ હતી. જ્યારે તેના મકાન માલિકને જાણ તો તે તેણે આ મહિલા સાથે ખરાબ વ્યવહાર શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેણે તુરંત પોતાનું મકાન ખાલી કરવાની પણ ધમકી આપી દીધી હતી. જેને લઈ પીડિતાએ દેહલીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મુસ્લિમ મહિલા ભાજપમાં જોડાતા મકાન માલિકે ઘર ખાલી કરાવી દીધુ - muslim women
અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક મુસ્લિમ મહિલા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ મહિલાએ ભાજપની સદસ્યતા લીધી હતી જેને લઈ મકાન માલિક ગુસ્સે થઈ ગયો હતો અને તુરંત મકાન ખાલી કરવાની ધમકી આપી હતી.
અલીગઢના ગુલિસ્તાન વિસ્તારમાં એક મુસ્લિમ મહિલા ભાડાના મકાનમાં રહેતી હતી. શનિવારે અલીગઢમાં આયોજીત ભાજપા સદસ્યતા અભિયાનમાં પીડિતાએ ત્યાં ભાજપની સદસ્યતા ગ્રહણ કરી હતી. આ મહિલાની તસ્વીર એક અખબારમાં છપાઈ હતી. જ્યારે તેના મકાન માલિકને જાણ તો તે તેણે આ મહિલા સાથે ખરાબ વ્યવહાર શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેણે તુરંત પોતાનું મકાન ખાલી કરવાની પણ ધમકી આપી દીધી હતી. જેને લઈ પીડિતાએ દેહલીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મુસ્લિમ મહિલા ભાજપમાં જોડાતા મકાન માલિકે ઘર ખાલી કરાવી દીધુ

Conclusion: