ETV Bharat / bharat

મહારાષ્ટ્રથી ઉન્નાવ વતન પરત ફરી રહેલા મજૂરોને નડ્યો અકસ્માત, દુર્ઘટનામાં 8ના મોત, 55 ઈજાગ્રસ્ત - મજૂરોનો અકસ્માત

એક વખત ફરી મજૂરોને રોડ અકસ્માતનો શિકાર બન્યા છે. મજૂરોથી ભરેલા એક કન્ટેનરનો બસ સાથે અકસ્માત થવાથી 8 મજૂરોનાં મોત થયાં છે, જ્યારે 55 મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ETV BHARAT
મહારાષ્ટ્રથી ઉન્નાવ જઇ રહેલા કન્ટેનરનો અકસ્માત, દુર્ધટનામાં 8 મજૂરનાં મોત, 55 ઈજાગ્રસ્ત
author img

By

Published : May 14, 2020, 10:01 AM IST

Updated : May 14, 2020, 10:07 AM IST

ગુના (મધ્ય પ્રદેશ): કોરોના વાઇરસના કારણે મજૂરોનું સ્થળાંતર શરૂ છે, પરંતુ આ દરમિયાન ઘણા મજૂરો રોડ અકસ્માતના શિકાર બન્યા છે. તાજેતરનો બનાવ ગુના જિલ્લાનો છે. ગુના જિલ્લામાંથી પોતાના વતન જઇ રહેલા મજૂરોનો અકસ્માત થયો છે.

આ ગમ્ખવાર અકસ્તામાં 8 મજૂરોના મોત થયા છે, જ્યારે 55 મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની સૂચના મળતાની સાથે પોલીસે તમામ ઈજાગ્રસ્તને સારવર અર્થે જિલ્લાની હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ તમામ મજૂર મહારાષ્ટ્રમાંથી ઉત્તર પ્રદેશના ઉન્નાવ જઇ રહ્યા હતા. જેમાં કુલ 63 મજૂરો હતા.

Last Updated : May 14, 2020, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.