ETV Bharat / bharat

કોટાઃ દેવામાં ડૂબેલા ખેડૂતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

author img

By

Published : May 19, 2020, 11:46 AM IST

રાજસ્થાનના કોટામાં દેવામાં ડૂબેલા ખેડૂતએ આત્મહત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી.

કોટાઃ દેવામાં ડૂબેલા ખેડૂતે ઝાડથી લટકીને આત્મહત્યા કરી

કોટાઃ સાંગોદના બપાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખેડૂતે આત્મહત્યા કરી છે. ખેડૂત ગેંહુ ઘેડી ગામે બાવળના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી. ખેડૂતને આ હાલતમાં જોઇને ગામલોકોએ બાપોવર પોલીસ મથકે આ અંગેની માહિતી આપી હતી.

જાણકારી મળતા બપાવર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્ટેશન ઇન્ચાર્જ ઉમરાવસિંહ ગુર્જરને જણાવ્યું હતું કે, ગામલોકોએ માહિતી આપી હતી કે, ગેંહુ ઘેડી ગામમાં ડાબર નાલા પાસે એક વ્યક્તિનો મૃતદેહ ઝાડ પર લટકતો હતો.

મૃતદેહની ઓળખ ધર્મરાજ પુત્ર ધન્નાલાલ બેરવા તરીકે થઈ હતી. જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક ખેતી કરી પરિવારનુ ભરણ પોષણ કરતો હતો. ધર્મરાજના પરિવારમાં તેના બે નાના બાળકો છે. તે દારૂનું સેવન પણ કરતો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ખેતીને કારણે તે દેવામાં ડૂબી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.