ETV Bharat / bharat

કોરોના લોકડાઉનમાં લોકો ડિપ્રેશનનો શિકાર, જાણો માનસિક આરોગ્ય કેમ વધારે મહત્વપૂર્ણ છે? - Biological factors

કોરનાના કાળા કહેરથી અચાનક નિરાશા વધુ જોવા મળી રહી છે. મોટાભાગના લોકોએ રોજગાર-ધંધો ખોવાનો વારો આવ્યો છે. વ્યાપાર ધંધો બંધ છે, ત્યારે આવા નિરાજનક માહોલમાં લોકો હતાશાથી વધુ પરેશાન થઈ રહ્યાં છે, આવી પરિસ્થતિમાં લોકોને આત્મહત્યા કરવાનો વિચાર વધુ આવે છે.

mental health
mental health
author img

By

Published : Jul 13, 2020, 8:51 AM IST

નવી દિલ્હી: કોરનાના કેરથી અચાનક નિરાશા વધુ જોવા મળી રહી છે. મોટાભાગના લોકોએ રોજગાર-ધંધો ખોવાનો વારો આવ્યો છે. વ્યાપાર ધંધો બંધ છે, ત્યારે આવા નિરાજનક માહોલમાં લોકો હતાશાથી વધુ પરેશાન થઈ રહ્યાં છે, આવી પરિસ્થતિમાં લોકોને આત્મહત્યા કરવાનો વિચાર વધુ આવે છે. ચાલો મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ઈહબાસ હૉસ્પિટલના ડાયરેક્ટર નિમેષ જી દેસાઈ પાસે અને જાણીએ ડિપ્રશનથી પરેશાન હોઈ તો શું કરવું જોઈએ. એવી કોઈ વસ્તુ છે, જે ડિપ્રેશન લાવે છે અને આત્મહત્યા કરવાનું પગલું ભરવામાં આવે છે.

ડૉ દેસાઈ જણાવે છે કે, પ્રથમ વખત આત્મહત્યા કરવાની ઘટના સામે આવી રહી નથી. માનવ જીવનના ઈતિહાસથી આવી ઘટના બનતી રહી છે, ત્યારે હવે આત્મહત્યાને માનસિક બીમારી પણ કહેવામાં આવી રહી છે. મનોવૈજ્ઞાનિક રિચર્સ કહે છે કે, આત્મહત્યા કે આત્મહત્યાનો પ્રયાસ માટે માનસિક સ્વાસ્થ્ય જવાબદાર હોય છે, વધુ પ્રમાણમાં લોકો અન્ય કારણસર ડિપ્રેશન હોય છે. ડૉકટર અને અમારા જેવા મનોચિકિત્સકનું કર્તવ્ય છે કે, ડિપ્રેશનથી થથી આત્મહત્યાના કિસ્સાઓ ઓછા કરી શકીએ.

15થી 25 વર્ષ સુધીના લોકો આત્મહત્યા માટે વધુ પ્રરિત હોય છે.

ડૉ. દેસાઈનું માનવું છે કે, માનવ જીવન 15થી 25 વર્ષ અને 45 વર્ષથી 60 વર્ષની ઉંમરનો પડાવ હોય છે. જ્યારે આત્મહત્યાના વિચાર વધુ આવે છે. તમે ધાર્મિક કે ફિલાસફિકલ વિચાર કહો જીવન લેવાનો અધિકાર કોઈનો નથી. આપણે પોતાને પણ નહીં. સૌથી પહેલા આપણેએ સમજવું પડશે કે, જીવનમાં મુશ્કેલીનો અંત આત્મહત્યા નથી. આત્મહત્યા કરવાથી જીંદગી પૂર્ણ થઈ જાય છે.

જીવનમાં મુશ્કેલીઓનો સામનો અડગ રહી કરોવો એ જ જીંદગી છે

મુશ્કેલી પણ જીવનનો એક ભાગ છે, જ્યાં સુધી આપણી જીંદગી સામે લડતા નહીં શીખએ તો સુખનો અનુભવ નહી થાય. જીંદગીમાં મુશ્કેલી સામનો કરવો એ જ સાચો પુરુષાર્થ છે. કોઈ વ્યક્તિ આત્મહત્યાનું પગલું ત્યારે ભરે છે, જ્યારે તેમની પાસે અન્ય કોઈ રસ્તો ન હોય, આવું આત્મહત્યા કરનાર વ્યક્તિ વિચાર તો હોય છે, પરંતુ ખરેખરે આવું કશું હોતુ નથી. પરિવાર અને તેમના મિત્રોએ તેમની સાથે રહેવું અને જીદંગી પ્રત્યે સકારાત્મક વિચાર લાવવો, કારણ કે મુશ્કેલી આત્મહત્યાનો અંત નથી.

શિક્ષિત, બૌદ્ધિક અને ધનિક લોકો આત્મહત્યા કેમ કરે છે?

કોરોના કાળમાં કેટલાક શિક્ષિત, બૌદ્ધિક અને ધનિકલોકો અભિનેતાઓએ પણ આત્મહત્યાનું પગલું ભર્યુ છે. જે ડૉક્ટર્સ બીજાની મદદ કરતા હતા અને આત્મહત્યા અને ડિપ્રશનની સારવાર કરતા હતા, તે પણ જીંદગીથી હારી આત્મહત્યા કરે છે. એઇમ્સના સાઈક્રાસ્ટ્રીકના જૂનિયર રેજિડેન્ટે આત્મહત્યા કરી છે, જે એક ઉદાહરણ છે. વૈજ્ઞાનિક રીતે લોકડાઉનમાં બનેલી આત્મહત્યાની ઘટનાઓ કોરોનાથી થઈ કે પછી લૉકડાઉનના કારણે થઈ છે. વધુ કિસ્સાઓમાં ડિપ્રેશનનો શિકાર હતા અને કોરોના કેરમાં તેમના ડિપ્રેશનમાં વધારો થયો હતો. આવા સમયે તેમને મદદ ન મળતા આત્મહત્યા કરી છે.

માનસિક સ્વાસ્થ્યને કલંકની ભાવના ન સમજો

માનસિક આરોગ્યને સામાન્ય માનવું જોઈએ. આવા વ્યક્તિ સાથે મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળવો જોઈએ, ખાસ કરીને ભાવનાત્મક સહયોગ જરુર મળવો જોઈએ. આને સામાજિક કલંક ન માનો. તેની સારવાર ઉપલબ્ધ છે. સારવાર કરાવી લો. અમે યુવાનોને અપીલ કરવા માંગીએ છીએ કે, જીવનની સમસ્યાઓનો અંત આત્મહત્યાથી ન કરી શકાય. જો કોઈ વ્યક્તિ કોઈ બાહ્ય કારણ અને કેટલાક આંતરિક કારણોને લીધે હતાશ અવનવા વિચારો આવે તો તે ડિપ્રેશનના લક્ષણ હોવા જોઈએ. તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.