ETV Bharat / bharat

બાયોકોનના ચેરમેન કિરણ મઝુમદાર-શો કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી - બાયોકૉનની પ્રમુખ કિરણ મઝુમદાર-શો

બાયોકોન લિમિટેડની ચેરમેન કિરણ મઝુમદાર શો કોરોના પોઝિટિવ થયા છે. આ અંગે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

Kiran Mazumdar
કિરણ મઝુમદાર
author img

By

Published : Aug 18, 2020, 9:05 AM IST

દિલ્હી: બાયોકોનની પ્રમુખ કિરણ મઝુમદાર-શો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. મને સામાન્ય લક્ષણો છે અને આશા છે કે, આ લક્ષણો સામાન્ય જ રહેશે. કિરણે બાયોકોન નામની ફાર્મા કંપની શરૂ કરી હતી અને તેઓ આ કંપનીના ચેરપર્સન છે.

બેંગ્લુરુમાં આવેલી બાયોકોન દેશની એ કંપની છે, જે કોવિડ-19 સામે લડવાની દવા તૈયાર કરવાની કોશિશ કરી રહી છે. જુલાઈમાં કંપનીએ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા કોવિડની સારવાર માટે દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી હતી. હાલમાં કિરણ મઝુમદાર-શો રુસે તૈયાર કરેલી વેક્સીનની ટીકા કરી હતી. તેમજ વેક્સીન પર સવાલો ઉભા કર્યા હતાં.

  • I have added to the Covid count by testing positive. Mild symptoms n I hope it stays that way.

    — Kiran Mazumdar Shaw (@kiranshaw) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સોમવારના રોજ કર્ણાટકમાં કોવિડ-19ના 6300થી વધુ કેસ સામે આવ્યા છે. આ સાથે કર્ણાટકમાં દર્દીઓની સંખ્યા વધીને 80 હજારથી પાર થઈ છે. દર્દીઓની સંખ્યામાં મોટાભાગે બેંગ્લુરુના શહેરી વિસ્તારોમાં છે. જ્યાં સોમવારના રોજ 2000થી વધુ નવા કેસ સામે આવ્યા હતાં. આ સાથે બેંગ્લુરુમાં દર્દીઓની સંખ્યા 34 હજારને પાર થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.