ETV Bharat / bharat

સ્વિડનનો રોયલ પરિવાર આજે ભારતની મુલાકાતે

author img

By

Published : Dec 2, 2019, 3:03 AM IST

નવી દિલ્હી: સ્વિડનનો રોયલ પરિવારના 16માં રાજા કાર્લ ગુસ્તાક અને તેમની પત્ની રાણી સિલ્વિયા ભારતની મુલાકાતે આજે આવશે. તેઓ પાંચ દિવસ માટે ભારતના પ્રવાસે છે, જેથી તેઓ આજે દિલ્હીમાં પહોંચશે.વિદેશ મંત્રાલય અનુસાર રોયલ દંપતિ લગભગ સવારે 6 વાગ્યે પહોંચી જશે.

સ્વિડનનો રોયલ પરિવાર આજે ભારતની મુલાકાતે
સ્વિડનનો રોયલ પરિવાર આજે ભારતની મુલાકાતે

ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલય દ્વારા આગાઉ જણાવામાં આવ્યું હતું કે રોયલ પરિવાર રવિવારના રોજ સાંજે આવી જશે.રાજા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.તેઓ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.વિદેશ પ્રધાન એસ જયશંકર પણ સ્વિડનના રાજા સાથે મુલાકાત કરશે.આ રોયલ પરિવાર સોમવારના રોજ જામા મસ્જિદ,લાલ કિલ્લો અને ગાંધી સ્મડતિની મુલાકાત પણ લેશે.

દિલ્લી સિવાય તેઓ મુંબઇ અને ઉતરાખંડ પર જવાના છે.રાજા ગુસ્તાક ત્રીજી વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

Intro:Body:

નવી દિલ્હી: સ્વિડનનો રોયલ પરિવારના 16માં રાજા કાર્લ ગુસ્તાક અને તેમની પત્ની રાણી સિલ્વિયા ભારતની મુલાકાતે આજે આવશે. તેઓ પાંચ દિવસ માટે ભારતના પ્રવાસે છે, જેથી તેઓ આજે દિલ્હીમાં પહોંચશે.વિદેશ મંત્રાલય અનુસાર રોયલ દંપતિ લગભગ સવારે 6 વાગ્યે પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલય દ્વારા આગાઉ જણાવામાં આવ્યું હતું કે રોયલ પરિવાર રવિવારના રોજ સાંજે આવી જશે.રાજા રાષ્ટ્રપતિ  અને વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.તેઓ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.વિદેશ પ્રધાન એસ જયશંકર પણ સ્વિડનના રાજા સાથે મુલાકાત કરશે.આ રોયલ પરિવાર સોમવારના રોજ જામા મસ્જિદ,લાલ કિલ્લો અને ગાંધી સ્મડતિની મુલાકાત પણ લેશે.

દિલ્લી સિવાય તેઓ મુંબઇ અને ઉતરાખંડ પર જવાના છે.રાજા ગુસ્તાક ત્રીજી વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.