ન્યૂઝ ડેસ્કઃ ભારતની શિક્ષણ નીતિમાં 34 વર્ષ પછી ફેરફાર કરવામાં આવ્યા છે. કેબિનેટે બુધવારે આ નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પરિણામો
એસ.ડી.જી ના જોડાણ સાથે 2030 સુધીમાં એસ.સી.ઇ.સી. થી માધ્યમિક શિક્ષણ સુધી સાર્વત્રીકરણ,.
2025 સુધીમાં રાષ્ટ્રીય મિશન દ્વારા પાયા નો અભ્યાસ અને આંકડાકીય કુશળતા પ્રાપ્ત કરવી
2030 સુધીમાં પૂર્વ-શાળાથી માધ્યમિક સ્તર સુધી 100% જી.ઇ.આર.
સ્કૂલનાં બાળકોમાંથી 2 સી આર પાછા લાવો
• 2023 સુધી માં આકારણી સુધારણા માટે શિક્ષકોને તૈયાર કરવા
2030 સુધી માં સમાવિષ્ટ અને સમકક્ષ શિક્ષણ પદ્વતિ
જ્ઞાનના મુખ્ય વિભાવનાઓ અને ઉપયોગ ની ચકાસણી માટે બોર્ડની પરીક્ષાઓ લેવાશે
• દરેક બાળક ઓછામાં ઓછી એક કુશળતામાં નિપુણતા હાંસલ કરી ને શાળાની બહાર આવશે
જાહેર અને ખાનગી શાળાઓ માં શિક્ષણ ના સરખા ધોરણો
શાળા શિક્ષણમાં મુખ્ય સુધારા
ECE, શાળા, શિક્ષકો અને પુખ્ત શિક્ષણ માટે નવું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખુ
• બોર્ડની પરીક્ષા જ્ઞાનના ઉપયોગ ના આધારીત અને ઓછી સ્પર્ધાવાળી હશે
શિક્ષણનું માધ્યમ ઓછા માં ઓછું ગ્રેડ 5 સુધી, અને ધોરણ 8 સુધી અને તેથી ઉપર નું શિક્ષણ સ્થાનિક ભાષા / માતૃભાષા / પ્રાદેશિક ભાષામાં આપવામાં આવે તે ઇચ્છનીય છે
બાળકનો 360 ડિગ્રી સર્વાંગી વિકાસ પત્ર
અધ્યયન પરિણામ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ ની પ્રગતિ પર ધ્યાન રાખવુ
• રાષ્ટ્રીય આકારણી કેન્દ્ર – પરખ
એન.ટી.એ દ્રારા , એચ.ઇ.એલ માં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા
શિક્ષકો માટે રાષ્ટ્રીય વ્યવસાયિક ધોરણો (એનપીએસટી)
• બુક પ્રમોશન નીતિ અને ડિજિટલ પુસ્તકાલયો
જાહેર દેખરેખ અને જવાબદારી માટે પારદર્શક ઓનલાઇન જાહેરાત
ઉચ્ચ શિક્ષણમાં મોટા સુધારા
2035 સુધી માં 50% કુલ નોંધણી નો ગુણોત્તર
• સંપૂર્ણ અને બહુવિષયી શિક્ષણ -વિષયોની સુગમતા
બહુવિધ પ્રવેશ/ નિર્ગમ
• યુજી પ્રોગ્રામ - 3 અથવા 4 વર્ષ
પીજી પ્રોગ્રામ - 1 અથવા 2 વર્ષ
• ઇન્ટિગ્રેટેડ 5 વર્ષ બેચલર / માસ્ટર
એમ ફિલ બંધ કરવામાં આવશે
• ક્રેડિટ ટ્રાન્સફર અને શૈક્ષણિક બેંક ક્રેડિટ્સ
• એચ.આઈ.એસ.: સંશોધન સઘન / અધ્યાપન સઘન યુનિવર્સિટી ઓ અને સ્વાયત્ત ડિગ્રી આપતી કોલેજો
• આદર્શ બહુ વિષયી શિક્ષણ અને સંશોધન યુનિવર્સિટી (મેરૂ) (દરેક જિલ્લામાં અથવા નજીક માં)
ક્રમાંકિત સ્વાયત્તતા : શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય
15 વર્ષમાં જોડાણ પ્રણાલી ને તબક્કાવાર બહાર કરવી
માર્ગદર્શન પર રાષ્ટ્રીય મિશન
• સ્વતંત્ર બોર્ડ ઓફ ગવર્નર્સ (બીઓજી)
ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકાર (કાનૂની અને તબીબી સિવાય)
‘નિરીક્ષણો’ ની જગ્યાએ મંજૂરી માટે • સ્વ જાહેરાત આધારિત પારદર્શક પદ્વતિ ‘
જાહેર અને ખાનગી એચ.ઇ.આઈ. માટે સરખા ધોરણો
• ખાનગી પરોપકારી ભાગીદારી
વિશાળ નિયમનકારી માળખા માં ફી નિર્ધારણ
વહેલી તકે જીડીપીના 6% સુધી પહોંચવા શિક્ષણ ક્ષેત્રે જાહેર રોકાણ,
રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (એનઆરએફ)
• શિક્ષણ નું આંતરરાષ્ટ્રીયકરણ
વ્યવસાયિક, શિક્ષક અને વ્યવસાયિક શિક્ષણ નું એકીકરણ
નવી ગુણવત્તાવાળા એચ.ઇ.આઈ. ની સ્થાપના સરળ બનાવવા માં આવી છે
• એકલ એચ.ઈ.આઈ. અને વ્યવસાયિક શિક્ષણ સંસ્થાઓ બહુવિષય માં વિકસિત થશે
વંચિત વિસ્તારો માટે વિશેષ શિક્ષણ ક્ષેત્ર
• પાલી, પર્સિયન અને પ્રાકૃત માટે રાષ્ટ્રીય સંસ્થા
• રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ (NETF)
• એમ.એચ.આર.ડી નું નામ બદલી ને એમ / ઓ એજ્યુકેશન રાખવામાં આવશે