તિરુવનંતપુરમઃ કેરળ મ્યુનિસિપલ ચૂંટણીની મતગણતરી શરૂ છે. ચૂંટણીમાં સત્તાવાર સીપીએમ નેતૃત્વવાળી એલડીએફ, કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે. કોરળ ચૂંટણી આયોગ અનુસાર કુલ 244 કેન્દ્રો પર મતોની ગણતરી કરવામાં આવી રહી છે. માનવામાં આી રહ્યું છે આ ચૂંટણીના પરિણામો આગામી વર્ષ વિધાનસભા ચૂંટણીનુ ટ્રેલર હોઈ શકે.
ગ્રામ પંચાયત-941
એલડીએફ-403
યુડીએફ-341
એનડીએ-29
અન્ય-56
બ્લોક પંચાયત- 152
એલડીએફ-93
યુડીએફ-56
એનડીએ-2
જિલ્લા પંચાયત-14
એલડીએફ-11
યુડીએફ-3
નગરપાલિકા-86
એલડીએફ-38
યુડીએફ-39
એનડીએ-3
અન્ય-6
નિગમ-6
એલડીએફ-8
યુડીએફ-2