નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ હવે માત્ર ગણતરીના જ દિવસો રહ્યા છે. ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે, ત્યારે પાર્ટીઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની પુત્રી પણ સામે આવી છે, ત્યારે ભાજપે નિશાન સાંધ્યું છે.
હર્ષિતાએ કહ્યું કે, શું દિલ્હીમાં સુધારો લાવવાર વ્યકતિ આતંકવાદી હોઈ શકે, તેમણે કહ્યું કે, કેજરીવાલની સરકારમાં વિજળી અને પાણીમાં સુધારો આવ્યો છે. શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવામાં આવ્યો છે. શું કોઈ વ્યક્તિ એવું કામ કરે તો તમે આતંકવાદી કહેશે. આ ખરેખર રાજકારણનું એક નવું સ્તર છે.
-
अपने बेटी को पढ़ा-लिखा कर अपने campaign में भेजो ..और दूसरों के बच्चों को बंदूक़ दे कर हिंदुओं को बदनाम करने शाहीन बाग भेजो ..ये कैसा न्याय है केजरीवाल जी?? https://t.co/v2EisaPNdT
— Sambit Patra (@sambitswaraj) February 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">अपने बेटी को पढ़ा-लिखा कर अपने campaign में भेजो ..और दूसरों के बच्चों को बंदूक़ दे कर हिंदुओं को बदनाम करने शाहीन बाग भेजो ..ये कैसा न्याय है केजरीवाल जी?? https://t.co/v2EisaPNdT
— Sambit Patra (@sambitswaraj) February 5, 2020अपने बेटी को पढ़ा-लिखा कर अपने campaign में भेजो ..और दूसरों के बच्चों को बंदूक़ दे कर हिंदुओं को बदनाम करने शाहीन बाग भेजो ..ये कैसा न्याय है केजरीवाल जी?? https://t.co/v2EisaPNdT
— Sambit Patra (@sambitswaraj) February 5, 2020
હર્ષિતાએ કહ્યું મને યાદ છે કે, દરરોજ ઉઠતા હતા ત્યારે મારો ભાઈ, માતા,દાદા-દાદી અને હું દરરોજ સવારે ભાગવતગીતા વાંચીએ છીએ. હર્ષિતાએ કહ્યું, 'મને હજી યાદ છે કે દરરોજ જ્યારે અમે જાગતા ત્યારે મારા ભાઈ, માતા, દાદા-દાદી અને હું, સવારે 6 વાગ્યે ભગવદ ગીતા વાંચતા અને તેના વિશે શીખવવામાં પણ આવતું હતું. શું આ આતંકવાદ છે? '
ભાજપના પ્રવક્તાસંબિત પાત્રાએ આ અંગે કડક કાર્યવાહી કરી છે. પાત્રાએ કહ્યું કે તમારી પુત્રીને ભણાવી-ગણાવીને તમારા પ્રચારમાં મોકલો અને બીજાબીજાના બાળકોને બંદૂકો આપી હિન્દુઓને બદનામ કરવા શાહીન બાગ મોકલો. આ કેવો ન્યાય છે કેજરીવાલ જી
આ પહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રભારી પ્રકાશ જાવડેકરે કહ્યું હતુ કે, કેજરીવાલ એક આતંકવાદી છે. તેમણે કહ્યું કે, કેજરીવાલ માસૂમ ચહેરો બનાવી રહ્યા છે અને લોકોને પૂછી રહ્યા છે કે શું તે આતંકવાદી છે.
જાવડેકરે કહ્યું કે, શું એક વ્યકતિ જે પોતાને આર્ટિસ્ટ કહે છે તેને શું કહેશો.ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ પણ કેજરીવાલને આતંકવાદી કહ્યું હતું.
ભાજપના નેતાઓના નિવેદન પર કેજરીવાલે કહ્યું હતું કે, શું દિલ્હીની જનતાએ આતંકવાદીને મુખ્યપ્રધાન બનાવ્યો છે