પોલીસકર્મીઓ તેમના હાથ ખેંચીને બાજુમાં પડેલા વાહન તરફ ધકેલીને લઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે, તેમના સહિત અન્ય લોકોએ શહેરમાં લાગલેા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
પોતાની ધરપકડ થતાં ગુહાએ જણાવ્યું હતું કે, આ ઘટના એકદમ અલોકતાંત્રિક છે. પોલીસ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન પણ કરવા દેતી નથી. કેમ કે આ તો લોકોનો મૌલિક અધિકાર છે. ભાકપાએ પણ શહેરમાં સીએએ અને એનઆરસી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું.