ETV Bharat / bharat

આ Exit poll નહીં, મનોરંજન પોલ છે, પોલ તો 23 તારીખે ખુલશેઃ કમલનાથ - Election Results

ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશના CM કમલનાથે વિભિન્ન સમાચાર માધ્યમના એક્ઝિટ પોલ પર કટાક્ષ કરતા કહ્યું કે, "આ EXIT POLL નહીં, મનોરંજન પોલ છે, પોલ તો 23 મેના રોજ ખુલશે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 21, 2019, 6:16 PM IST

રવિવારે સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા. જેમાં ભાજપની સરકાર બનશે તેવા એંધાણ બતાવવામાં આવ્યા છે. કમલનાથે મંગળવારે એક્ઝિટ પોલ પર જવાબ આપતા કહ્યું કે, "સોશિયલ મીડિયા પર જે જાણકારીઓ આવી રહી છે, તે એક્ઝિટ પોલ નહીં પરંતુ મનોરંજન પોલ છે. અસલી પોલ તો 23 તારીખે ખુલશે." કમલનાથે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, "એક્ઝિટ પોલની જે પરંપરા બનાવવામાં આવી છે, તેના આધારે જ ઉજવણી કરી લો, કારણ કે હકીકત 23 તારીખે સામે આવશે. સોશિયલ મીડિયા પર EVMનો એક નવો ગોટાળો સામે આવી રહ્યો છે. આ ગોટાળાની હકીકતતો 23 મેના રોજ સામે આવશે"

મળતી માહિતી મુજબ, દેશના વિભિન્ન સમાચાર માધ્યમ દ્વારા જે એક્ઝિટ પોલ કે સર્વે કરવામાં આવ્યા છે, તે પ્રમાણે તો ભાજપને જ પૂર્ણ બહુમત મળી રહ્યા છે.

Intro:Body:

Exit poll નહી, મનોરંજન પોલ અસલી પોલ તો 23 તારીખે સામે આવશે: કમલનાથ

ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે વિભિન્ન સમાચાર માધ્યમના એક્ઝિટ પોલ પર કટાક્ષ કરતા કહ્યું છે કે, "આ EXIT POLL નહી, મનોરંજન પોલ છે, પોલ તો 23 મેના રોજ ખુલશે"

રવિવારે સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા, જેમાં ભાજપની સરકાર બનશે તેવા એંધાણ બતાવવામાં આવ્યા. કમલનાથે મંગળવારે એક્ઝિટ પોલ પર જવાબ આપતા કહ્યું કે, " સોશિયલ મિડીયા પર જે જાણકારીએ આવી રહી છે, તે એક્ઝિટ પોલ નહી પરંતુ મનોરંજન પોલ છે. અસલી પોલ તો 23 તારીખે ખુલશે"

કમલનાથે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું છે કે, "એક્ઝિટ પોલની જે પરંપરા બનાવવામાં આવી છે તેના આધારે જ ઉજવણી કરી લો, કારણ કે હકીકત 23 તારીખે સામે આવશે. સોશિયલ મીડિયા પર EVMનો એક નવો ગોટાળો સામે આવી રહ્યો છે. આ ગોટાળાની હકીકતતો 23 મેના રોજ સામે આવશે"

મળતી માહિતી મુજબ, દેશના વિભિન્ન સમાચાર માધ્યમ દ્વારા જે એક્ઝિટ પોલ કે સર્વે કરવામાં આવ્યા છે, તે પ્રમાણે તો ભાજપને જ પુર્ણ બહુમત મળી રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.