ન્યૂઝ ડેસ્ક : આઈપીસી (ઈન્ડિયન પિનલ કોડ) અને એસએલએલ (સ્પેશિયલ એન્ડ લોકલ લૉઝ) હેઠળના કેસોમાં કુલ 52,13,404 વ્યક્તિઓની ધરપકડ થઈ હતી, જેની વિગતો આ મુજબ છે.
આઈપીસી હેઠળના ગુનાઓના 32,25,701 કેસોમાં કુલ 31,12,639 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કુલ 35,56,801 વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી, 8,37,075 વ્યક્તિઓ દોષી ઠર્યા હતા, 10,26,906 જણા આરોપમુક્ત થયા હતા અને 1,22,033 વ્યક્તિઓને છોડી મૂકવામાં આવ્યા હતા.
સ્પેશિયલ અને લોકલ લૉઝ હેઠળના 19,30,471 કેસોમાં કુલ 21,00,765 જણની ધરપકડ કરવામાં આવી હતી. કુલ 23,17,761 વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી, 13,78,322 જણા ગુનેગાર ઠર્યા હતા, 3,00,231 જણ આરોપમુક્ત થયા હતા અને 46,983 વ્યક્તિઓને છોડી મૂકવામાં આવ્યા હતા.
અનુક્રમ | આઈપીસી હેઠળ મુખ્ય ગુનો | તપાસ માટેના કુલ કેસો | ચાર્જશીટ થયાનો દર | ટ્રાયલ સુધી પહોંચેલા કુલ કેસો | દોષી ઠર્યા હોય તેવા કુલ કેસો | ગુના સાબિતીનો દર |
1. | હત્યા | 48,553 | 85.3 | 2,24,747 | 6,961 | 41.9 |
2. | બળાત્કાર | 45,536 | 81.5 | 1,62,741 | 4,640 | 27.8 |
3. | અપહરણ અને ભગાડી જવું | 1,73,245 | 37.3 | 2,45,914 | 3,952 | 24.9 |
4. | રમખાણો કરવાં | 79,004 | 86.8 | 5,06,152 | 5,207 | 19.4 |
5. | ઈજા પહોંચાડવી (એસિડ હુમલા સહિત) | 7,02,640 | 87.7 | 26,66,893 | 61,243 | 30.6 |
અનુક્રમ | આઈપીસી હેઠળ મુખ્ય ગુનો | તપાસ માટેના કુલ કેસો | ચાર્જશીટ થયાનો દર | ટ્રાયલ સુધી પહોંચેલા કુલ કેસો | દોષી ઠર્યા હોય તેવા કુલ કેસો | ગુના સાબિતીનો દર |
1. | એક્સાઈઝ એક્ટ | 3,20,936 | 96.9 | 8,73,926 | 1,67,556 | 87.4 |
2. | નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટાન્સીઝ એક્ટ, 1985 | 1,01,745 | 98.5 | 2,59,492 | 32,061 | 76.8 |
3. | આર્મ્સ એક્ટ | 86,315 | 98.9 | 4,25,349 | 24,278 | 66.7 |
અનુક્રમ |
રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ |
ટ્રાયલ માટે ગયા વર્ષથી પેન્ડિંગ કેસો |
વર્ષ દરમ્યાન ટ્રાયલ માટે મોકલવામાં આવેલા કેસો |
ટ્રાયલ માટેના કુલ કેસો (કોલમ 3 + કોલમ 4) |
અદાલતે રદ કરેલા કેસો |
ફરિયાદી પક્ષ દ્વારા પાછા ખેંચી લેવામાં આવેલા કેસો |
બિહાર | 1085251 | 125128 | 1210379 | 0 | 0 | |
ગુજરાત | 1007612 | 122444 | 1130056 | 572 | 238 | |
કેરળ | 635394 | 164765 | 800159 | 370 | 85 | |
મહારાષ્ટ્ર | 1615761 | 225691 | 1841452 | 1763 | 868 | |
ઉત્તર પ્રદેશ | 930337 | 244298 | 1174635 | 376 | 3 | |
પશ્ચિમ બંગાળ | 1113540 | 141950 | 1255490 | 0 | 0 |
તમામ રાજ્યો
અનુક્રમ |
રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ |
ટ્રાયલ માટે ગયા વર્ષથી પેન્ડિંગ કેસો |
વર્ષ દરમ્યાન ટ્રાયલ માટે મોકલવામાં આવેલા કેસો |
ટ્રાયલ માટેના કુલ કેસો (કોલમ 3 + કોલમ 4) |
અદાલતે રદ કરેલા કેસો |
ફરિયાદી પક્ષ દ્વારા પાછા ખેંચી લેવામાં આવેલા કેસો |
રાજ્યો : | ||||||
1 | આંધ્ર પ્રદેશ | 149426 | 92829 | 242255 | 752 | 57 |
2 | અરુણાચલ પ્રદેશ | 23622 | 958 | 24580 | 1 | 0 |
3 | આસામ | 217799 | 56473 | 274272 | 0 | 0 |
4 | બિહાર | 1085251 | 125128 | 1210379 | 0 | 0 |
5 | છત્તીસગઢ | 165092 | 47743 | 212835 | 143 | 11 |
6 | ગોવા | 12530 | 1938 | 14468 | 14 | 3 |
7 | ગુજરાત | 1007612 | 122444 | 1130056 | 572 | 238 |
8 | હરિયાણા | 146587 | 46221 | 192808 | 0 | 0 |
9 | હિમાચલ પ્રદેશ | 87577 | 12476 | 100053 | 6 | 262 |
10 | જમ્મુ અને કાશ્મીર | 82431 | 17864 | 100295 | 122 | 18 |
11 | ઝારખંડ | 108868 | 23293 | 132161 | 35 | 158 |
12 | કર્ણાટક | 372868 | 90750 | 463618 | 4077 | 148 |
13 | કેરળ | 635394 | 164765 | 800159 | 370 | 85 |
14 | મધ્ય પ્રદેશ | 748748 | 202369 | 951117 | 33 | 11 |
15 | મહારાષ્ટ્ર | 1615761 | 225691 | 1841452 | 1763 | 868 |
16 | મણીપુર | 4970 | 333 | 5303 | 21 | 0 |
17 | મેઘાલય | 14777 | 2268 | 17045 | 15 | 0 |
18 | મિઝોરમ | 1628 | 1447 | 3075 | 2 | 0 |
19 | નાગાલેન્ડ | 1378 | 628 | 2006 | 0 | 0 |
20 | ઓડિશા | 563240 | 76165 | 639405 | 4 | 0 |
21 | પંજાબ | 58871 | 25258 | 84129 | 33 | 0 |
22 | રાજસ્થાન | 506401 | 107528 | 613929 | 91 | 51 |
23 | સિક્કિમ | 516 | 287 | 803 | 0 | 0 |
24 | તામિલનાડુ | 357014 | 129565 | 486579 | 671 | 400 |
25 | તેલંગાણા | 209994 | 96847 | 306841 | 554 | 0 |
26 | ત્રિપુરા | 14725 | 3152 | 17877 | 0 | 22 |
27 | ઉત્તર પ્રદેશ | 930337 | 244298 | 1174635 | 376 | 3 |
28 | ઉત્તરાખંડ | 37103 | 7403 | 44506 | 45 | 0 |
29 | પશ્ચિમ બંગાળ | 1113540 | 141950 | 1255490 | 0 | 0 |
રાજ્યોની કુલ સંખ્યા | 10274060 | 2068071 | 12342131 | 9700 | 2335 | |
કેન્દ્ર શાસિત પ્રદેશો : | ||||||
30 | આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો | 4415 | 411 | 4826 | 8 | 0 |
31 | ચંડીગઢ | 5684 | 1556 | 7240 | 0 | 0 |
32 | દાદરા અને નગર હવેલી | 2053 | 196 | 2249 | 0 | 0 |
33 | દમણ અને દીવ | 439 | 175 | 614 | 0 | 0 |
34 | દિલ્હી | 241781 | 50866 | 292647 | 112 | 44 |
35 | લક્ષદ્વીપ | 111 | 11 | 122 | 0 | 0 |
36 | પુડુચેરી | 8870 | 2638 | 11508 | 0 | 0 |
કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ સંખ્યા | 263353 | 55853 | 319206 | 120 | 44 | |
સમગ્ર ભારતની કુલ સંખ્યા | 10537413 | 2123924 | 12661337 | 9820 | 2379 |
અનુક્રમ |
મુખ્ય ગુનો | ટ્રાયલ પૂરા થયા હોય તેવા કેસો (કોલમ 15+ કોલમ 16+ કોલમ 17) |
અદાલતે નિકાલ કર્યો હોય તેવા કેસો (કોલમ 11+ કોલમ 18) |
વર્ષને અંતે ટ્રાયલ માટે પેન્ડિંગ હોય તેવા કેસો (કોલમ 5 - કોલમ 19) |
ગુનાસાબિતીનો દર (કોલમ 15/ કોલમ 18) *100 |
અનિર્ણિત કેસોની ટકાવારી (કોલમ 20/ કોલમ 5) *100 |
1 | 2 | 18 | 19 | 20 | 21 | 22 |
1 | હત્યા | 16618 | 17062 | 207685 | 41.9 | 92.4 |
2 | બિનગુનાકીય (ઈરાદા વિનાની) હત્યા | 1813 | 1850 | 21184 | 38.4 | 92.0 |
3 | બેદરકારીને કારણે મૃત્યુ | 66813 | 71219 | 596239 | 27.9 | 89.3 |
3.1 | માર્ગ અકસ્માત સંબંધિત બેદરકારીને કારણે મૃત્યુ | 63432 | 67624 | 568935 | 27.7 | 89.4 |
3.2 | રેલવે અકસ્માત સંબંધિત બેદરકારીને કારણે મૃત્યુ | 37 | 37 | 34 | 0.0 | 47.9 |
3.3 | તબીબી બેદરકારીને કારણે મૃત્યુ | 35 | 37 | 463 | 20.0 | 92.6 |
3.4 | નગરનિગમની બેદરકારીને કારણે મૃત્યુ | 20 | 20 | 202 | 5.0 | 91.0 |
3.5 | અન્ય બેદરકારીને કારણે મૃત્યુ | 3289 | 3501 | 26605 | 32.4 | 88.4 |
4 | દહેજને કારણે મૃત્યુ | 3516 | 3589 | 46217 | 35.6 | 92.8 |
5 | આત્મહત્યા માટે ઉશ્કેરણી | 4048 | 4178 | 28656 | 16.5 | 87.3 |
6 | હત્યા કરવા પ્રયાસ | 18182 | 18681 | 265556 | 25.3 | 93.4 |
7 | ગુનાહિત મનુષ્યવધનો પ્રયાસ | 2088 | 2238 | 29666 | 28.7 | 93.0 |
8 | આત્મહત્યાનો પ્રયાસ | 883 | 959 | 7405 | 46.8 | 88.5 |
9 | કસુવાવડ, ભૃણહત્યા, શિશુ હત્યા અને બાળક ત્યજી દેવું | 167 | 174 | 1755 | 26.9 | 91.0 |
10.1.3 | પોતાની જાતને ઈજા પહોંચાડવી / સરકારી કર્મચારીને તેની ફરજ નિભાવતા અટકાવવા દબાણ | 6695 | 7116 | 62006 | 26.9 | 89.7 |
10.1.4 | બીજાની જિંદગી / સલામતિ જોખમમાં મૂકતા કૃત્ય દ્વારા નુકસાન પહોંચાડવું | 4570 | 5299 | 23698 | 66.5 | 81.7 |
10.2.3 | એસિડ હુમલો | 54 | 55 | 776 | 48.1 | 93.4 |
10.2.4 | એસિડ હુમલાનો પ્રયાસ | 10 | 10 | 176 | 30.0 | 94.6 |
10.2.5 | પોતાની જાતને ગંભીર ઈજા પહોંચાડવી / સરરકારી કર્મચારીને તેની ફરજ નિભાવતા અટકાવવા દબાણ | 697 | 718 | 4985 | 42.0 | 87.4 |
11 | અન્યાયપૂર્વક નિયંત્રણ / ગોંધી રાખવું | 5479 | 7632 | 46356 | 35.5 | 85.9 |
12 | મહિલાની શાલીનતાનો ભંગ કરવાના ઈરાદાથી મહિલા ઉપર હુમલો કરવો | 32724 | 39265 | 373074 | 26.9 | 90.5 |
12.1 | જાતીય સતામણી | 20205 | 24610 | 228306 | 23.6 | 90.3 |
12.2 | મહિલાની શાલીનતાનો ભંગ કરવાના ઈરાદાથી મહિલા ઉપર હુમલો કરવો | 7600 | 8627 | 83903 | 35.6 | 90.7 |
12.2.1 | જાતીય સતામણી | 147 | 188 | 2886 | 29.9 | 93.9 |