ETV Bharat / bharat

જગત પ્રકાશ નડ્ડા બન્યા ભાજપના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ - Jagat Prakash Nadda

નવી દિલ્હી : ભાજપના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીના અધ્યક્ષ બન્યા છે. ગત્ત વર્ષે લોકસભા ચૂંટણી બાદ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આજે તેઓ ભાજપના પ્રમુખ પદ માટે ફોર્મ ભરશે. આ સમયે તેમની સાથે PM મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. જે. પી. નડ્ડા ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે બિનહરીફ ચૂંટાયા છે.

જગત પ્રકાશ નડ્ડા બન્યા ભાજપના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ
જગત પ્રકાશ નડ્ડા બન્યા ભાજપના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ
author img

By

Published : Jan 20, 2020, 9:53 AM IST

Updated : Jan 20, 2020, 2:49 PM IST

આજે ભાજપને અમિત શાહના સ્થાન પર રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યુ છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા આ પદ પર સ્થાન પર બિનહરીફ ચૂંટાયા છે. ભાજપના નેતાઓ સહિત પાર્ટીના ટોચના નેતાના સમર્થનમાં ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. નડ્ડા ભાજપના અધ્યક્ષ પદ માટે લાંબા સમયથી વડાપ્રધાન મોદી અને શાહની પસંદ તરીકે જોવા મળી રહ્યા હતા.

જેપી નડ્ડા
જેપી નડ્ડા

શાહની કેન્દ્રીય પ્રધાનો સાથે બેઠક

શાહે કેટલાક કેન્દ્રીય પ્રધાન અને ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાનો સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે એક બેઠક કરી હતી. પરંતુ બેઠકમાં શું ચર્ચા થઈ તેની જાણકારી આપવામાં આવી નથી. નડ્ડાએ રાજનીતિમાં શરુઆત વિદ્યાર્થી રાજનીતિથી કરી હતી. સંગઠનમાં તેમનો વર્ષોનો અનુભવ છે. RSS તેમનું પીઠબળ છે.

આજે નોંધાવશે દાવેદારી

જેપી નડ્ડા
જેપી નડ્ડા
જેપી નડ્ડા
જેપી નડ્ડા

ભાજપના વરિષ્ઠ નેતા રાધામોહન સિંહ પાર્ટીના સંગઠન ચૂંટણી પ્રકિયાના પ્રભારી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીની દાવેદારીનું પત્ર 20 જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવશે.

બિનહરીફ ચૂંટણીની પરંપરા

ભાજપના અધ્યક્ષ પદે સહમતિ અને કોઈપણ પ્રતિસ્પર્ધી વગર ચૂંટાવાની પંરપરા રહી છે.

શાહનો કાર્યકાળ

નવા અધ્યક્ષની સાથે પાર્ટીના વર્તમાન અધ્યક્ષ અમિત શાહને પાંચ વર્ષથી વધુનો કાર્યકાળ પણ સમાપ્ત થશે.પાર્ટીને કેટલાક રાજ્યની વિધાનસભાની ચૂંટણીનો ઝટકો પણ લાગ્યો છે.

એક વ્યકતિ એક પદ

મોદી સરકારે બીજા કાર્યકાળમાં શાહને ગૃહ પ્રધાન બનાવ્યા બાદ ભાજપે શોધવાની શરુઆત કરી હતી, કારણ કે, એક પાર્ટી એક પદની પરંપરા રહી છે.

જુલાઈમાં બન્યા હતા કાર્યકારી અધ્યક્ષ

જેપી નડ્ડા
જેપી નડ્ડા
જેપી નડ્ડા
જેપી નડ્ડા

નડ્ડાને ગત્ત વર્ષ જુલાઈમાં કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ એ વાતનો સંકેત છે કે, હિમાચલ પ્રદેશના ભાજપના નેતા સંગઠનના ટોચના પદ માટે સંભવિત પસંદગી છે.

લોકસભા ચૂંટણીમાં યૂપીના પ્રભારી

નડ્ડા 2019માં લોકસભા ચૂંટણીમાં રાજનીતિક રુપથી મહત્વપુર્ણ રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપના ચૂંટણી અભિયાનના પ્રભારી હતા. પાર્ટીને સપા અને બસપાના મહાગઠબંધનને મોટો પડકાર હતો.

યૂપીમાં અપાવી 62 સીટ

ભાજપના ઉત્તરપ્રદેશમાં 80 લોકસભા સીટોમાંથી 62 પર જીત આપાવી હતી. ચૂંટણીમાં ભાજપ માટે મહત્વપુર્ણ રાજ્ય સંભાળ્યા બાદ નડ્ડા મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાન બન્યા હતા. સંસદીય બોર્ડના સભ્ય પણ છે.

Intro:जगत प्रकाश नड्डा का जीवन परिचय
जगत प्रकाश नड्डा का जन्म 2 दिसंबर 1960 में पटना बिहार में हुआ I पिता नारायण लाल नड्डा पटना विश्वविद्यालय में प्रोफेसर व रांची विश्वविद्यालय के कुलपति रहे I नड्डा ने अपनी प्रारम्भिक शिक्षा बिहार में आरम्भ की स्नातक पटना विश्वविद्यालय से पूरी की। पटना में अखिल भारतीय विद्यार्थी परिषद् में सक्रिय होकर अनेक छात्र आंदोलन व उस समय चल रहे 1975 के जय प्रकाश नारायण आंदोलन में सक्रिय भूमिका निभाई I तत्पश्चात अपने पैतृक राज्य हिमाचल में वापिस आने पर हिमाचल विश्वविद्यालय से LLB की पढाई करते हुए। 1983 में हिमाचल विश्वविद्यालय छत्र संघ के अध्यक्ष चुने गए I
हिमाचल प्रदेश में ABVP के विचार में पहले अध्यक्ष रहे है I 1984 में अखिल भारतीय विद्यार्थी परिषदों के पूर्वकालीन कार्यकर्ता के रूप में हिमाचल में ABVP के संगठन मंत्री का कार्य किया I

Body:1985-89 तक दिल्ली में अखिल भारतीय विद्यार्थी परिषद् के पुरकालीन कार्यकर्ता के रूप में संगठन मंत्री रहे व दिल्ली में अनेक छात्र आंदोलन का नेतृत्व करते हुए राष्ट्रीय संघर्ष मोर्चा के माध्यम तत्कालीन राजनैतिक स्थितियों में बदलाव का नेतृत्व किया. 1989 में अखिल भारतीय विद्यार्थी परिषद् के राष्ट्रीय मंत्री ज़िम्मेदारी निभाईI

1990 में भारतीय जनता पार्टी में संगठन मंत्री की ज़िम्मेदारी के साथ हिमाचल प्रदेश भेजे गए. 1991 में आप भारतीय जनता युवा मोर्चा में राष्ट्रीय अध्यक्ष की ज़िम्मेदारी मिली तथा तत्कालीन अध्यक्ष मुरली मनोहर जोशी के नेतृत्व में कार्य करते हुए तिरंगा यात्रा में युवाओं के साथ रहे I
1993 में पहली बार बिलासपुर, हिमाचल प्रदेश से विधायक चुने गए व हिमाचल प्रदेश विधानसभा में नेता प्रतिपक्ष बने I 1998-2003 में पुनः विधायक चुने गए और हिमाचल प्रदेश सरकार कैबिनेट मंत्री के रूप में स्वास्थय व परिवार कल्याण व संसदीय कार्य मंत्रालय का कार्यभार संभाला I
2007 में आप तीसरी बार विधायक चुने गए तथा वन एवं पर्यावरण, विज्ञानं व प्रौद्योगिकी विभाग के मंत्री रहे I
2010 में मंत्री परिषद् से त्याग पत्र देकर आप भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री बने I तत्कालीन राष्ट्रीय अध्यक्ष नितिन गडकरी की टीम के सदस्य के रूप में कार्य करते हुए केंद्रीय कार्यालय प्रभारी व अनेक राज्यों के प्रभारी व चुनाव प्रभारी रहे तथा 2012 में हिमाचल से राज्यसभा के सदस्य निर्वाचित हुए I

Conclusion:2013 में आप श्री राजनाथ सिंह जी की अध्यक्षता में पुनः राष्ट्रीय महामंत्री चुने गए I 2014 में केंद्रीय चुनाव प्रबंध समिति के सदस्य रहे तथा 2014 में अमित शाह के नेतृत्व में भारतीय जनता पार्टी की सर्वोच्च समिति संसदीय दाल के सचिव सदस्य व राष्ट्रीय महामंत्री चुने गए I
नवंबर 2014 में स्वास्थय मंत्री भारत सरकार के रूप में कार्यभार संभाला I संगठनात्मक कार्य की दृष्टि से अनेक प्रदेशो के प्रभारी व चुनाव प्रभारी के रूप में कार्य किया I जिसके जम्मू कश्मीर, पंजाब, हरियाणा, राजस्थान, महाराष्ट्र, तेलंगाना, बिहार, छत्तीसगढ़, केरल व उत्तर प्रदेश प्रमुख रूप से हैI
Last Updated : Jan 20, 2020, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.