કલમ 370 નાબૂદ કરવા મુદ્દે JNU કેમ્પસમાં ટોક શૉ ચાલી રહ્યો હતો. લૅફ્ટના કાર્યકર્તાઓએ પ્રદર્શન દરમિયાન ઈટીવી ભારતના મીડિયા કર્મી સાથે ગેરવર્તણૂક કરી છે. તેમજ રિપોર્ટર પર હુમલો કરાયો છે. તેમના કેમેરા બંધ કરવાન કોશિશની સાથે મારામારીના પ્રયત્ન કરાયા હતા.
JNU કેમ્પસ હંમેશા વિવાદોનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે રિપોર્ટર પર હુમલાની ઘટના સામે આવી છે.