ઉલ્લેખનીય છે કે, હાલ JNUમાં ચાલી રહેલ હોબાળાને તેમજ હિંસાને લઈને આખરે કુલપતિ પ્રોફેસર એમ. જગદીશ કુમારે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ મુલાકાત બદલ મળેવી વિગતો મુજબ, વિદ્યાર્થીઓએ કુલપતિને સુરક્ષાને ધ્યાને રાખતા હોસ્ટેલની બહાર CCTV લગાવવાની વાત કહી હતી. આ સિવાય તેઓએ હિંસા બાદ હોસ્ટેલ છોડીને ચાલ્યા ગયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની વાત કહી હતી. આ મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી.
![પોલીસની હાજરીમાં JNU કુલપતિ વિદ્યાર્થીઓને મળ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-ndl-01-jnu-admin-7201753_11012020143813_1101f_1578733693_333.jpg)
![પોલીસની હાજરીમાં JNU કુલપતિ વિદ્યાર્થીઓને મળ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-ndl-01-jnu-admin-7201753_11012020143813_1101f_1578733693_22.jpg)