દિલ્હીમાં JNUના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
JNUમાં સોમવારે પદવીદાન સમારોહ યોજાયો છે. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન રૂપે ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનની વચ્ચે તેમણે લોકોને સંબોધન પણ કર્યું હતું.
આ ઘટનાને પગલે દિલ્હીમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે જ સુરક્ષાદળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.