શ્રીનગર: હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓને આશરો આપનારા જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવિન્દર સિંહના બાંગ્લાદેશ કનેક્શનની તપાસ ચાલી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથે પકડાયેલા ડીએસપી દેવિન્દરસિંહને રાજ્ય પોલીસે બરતરફ કરી દેવામાં આવ્યાં છે. દેવિન્દરસિંહ વિરુદ્ધ તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપી દેવાઈ છે.