ETV Bharat / bharat

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ વડાપ્રધાન મોદી અને શાહે ચૂંટણી માટે અજમાવેલી તાકાત પર એક નજર...

author img

By

Published : Dec 23, 2019, 7:51 AM IST

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. ચૂંટણી દરમિયાન તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓએ અનેક જાહેર સભાઓ કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અને વડાપ્રધાને પણ ભાજપની સરકાર બનાવવા માટે સંપૂર્ણ તાકાત આજમાવી હતી. તેમણે ઝારખંડમાં અનેક જાહેર જનસભાને સંબોધન કર્યું હતું.

ETV BHARAT
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ

વડાપ્રધાન નકેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઝારખંડમાં ફરી ભાજપ સરકાર બનાવવા માટે અનેક જાહેર સભાઓ કરી હતી. તેમની જાહેર સભાએ મતદાતાઓમાં કેટલી અસર કરી તેનો નિર્ણય આજે આવી જશે.

PM મોદીએ ઝારખંડમાં ક્યારે અને ક્યાં-ક્યાં જાહેર સભાને સંબોધન કર્યું

  • 25 નવેમ્બર 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુલમા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ ઉમેદવાર મિશિર કુજૂરની તરફેણમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ બેઠક પર JMMએ ભૂષણ તિર્કીને ઉમેદવાર બનાવ્યા છે. 2014માં આ બેઠકમાં ભાજપે કબ્જો કર્યો હતો.
  • 3 ડિસેમ્બર 2019ના રોજ વડાપ્રધાન મોદીએ જમશેદપુરના બિષ્ટુપુરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે જમશેદપુર પૂર્વથી ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર રધુવર દાસ અને જમશેદપુર પશ્ચિમથી દેવેન્દ્ર સિંહ માટે મત માગ્યા હતા. જમશેદપુર પૂર્વથી ભાજપના બાગી નેતા સરયૂ રાય અપક્ષ ચૂંટણીના મેદાનમાં હતા. આ બેઠક પર 2014માં સરયૂ રાયે ભાજપ તરફથી જીત મેળવી હતી. જમશેદપુર પશ્ચિમથી કોંગ્રેસે બન્ના ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા. 2014માં આ બેઠક ભાજપના ખાતામાં ગઇ હતી.
  • 3 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુંટીમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. અહીંથી ભાજપે નીલકંઠસિંહ મુંડાને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે JMMએ સુશીલ પાહનને મેદાનમાં ઉતાર્યા છે. 2014માં આ બેઠક ભાજપે જીતી હતી.
  • 9 નવેમ્બર 2019ના રોજ, PM મોદીએ બોકારોમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે ભાજપના ઉમેદવાર બિરંચી નારાયણ માટે મત માગ્યા હતા. અહીંથી કોંગ્રેસે શ્વેતા સિંહને નોમિનેટ કર્યા છે. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપનો કબ્જો હતો.
  • 9 ડિસેમ્બર 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારીબાગના બરહીમાં ભાજપના ઉમેદવાર મનોજકુમાર યાદવની તરફેણમાં જાહેર સભા યોજી હતી. અહીંથી કોંગ્રેસે ઉમાશંકર અકેલાને ઉમેદવાર બનાવ્યા છે. 2014માં કોંગ્રેસે આ બેઠક કબ્જે કરી હતી.
  • 12 ડિસેમ્બર 2019ના રોજ PM મોદીએ ધનબાદના બરવાઅડ્ડા ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું. અહીંથી ભાજપે મન્નાન મલિકને ઉમેદવાર બનાવ્યા છે. 2014માં આ બેઠક ભાજપે જીતી હતી.
  • 15 ડિસેમ્બર 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવઘરમાં ધૂમ મચાવી હતી, જ્યાં તેમણે લુઇસ મરાંડી માટે મત માગ્યા હતા. પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન અહીંથી ચૂંટણીના મેદાનમાં છે. 2014માં લુઇસ મરાંડીએ આ બેઠક પરથી હેમંત સોરેનને હરાવ્યા હતા.
  • 17 ડિસેમ્બર 2019ના રોજ PM મોદીએ બરહેટમાં જાહેર સભા યોજી હતી. અહીંથી ભાજપે હેમંત સોરેન સામે સિમોન માલતોને મેદાનમાં ઉતાર્યા છે. હેમંત સોરેને 2014માં આ બેઠક જીતી હતી.

અમિત શાહે ઝારખંડમાં ક્યારે અને ક્યાં જાહેર સભાને સંબોધન કર્યું

  • 22 નવેમ્બર 2019ના રોજ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મણિકામાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર રઘુપાલ સિંહ માટે મત માગ્યા હતા. અહીંથી કોંગ્રેસે રામચંદ્રસિંહને મેદાનમાં ઉતાર્યા છે. 2014માં આ બેઠક પર ભાજપે કબજો કર્યો હતો.
  • 22 નવેમ્બરના રોજ અમિત શાહે લોહરદગામાં એક વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું. અહીંથી ભાજપે સુખદેવ ભગતને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે રામેશ્વર ઉરાંવને ઉમેદવાર બનાવ્યા છે. આજસૂએ પણ નીરૂ શાંતિ ભગત પર દાવ રમ્યો છે. 2014માં આ બેઠક આજસૂએ જીતી હતી, પરંતુ પેટાચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.
  • 28 નવેમ્બર 2019ના રોજ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચતરામાં જનાર્દન પાસવાનની તરફેણમાં મત માગ્યા હતા. અહીંથી મહાગઠબંધને સત્યનંદ ભોક્તા (RJD)ને ઉમેદવાર બનાવ્યા છે. 2014માં આ બેઠક ભાજપે જીતી હતી.
  • 28 નવેમ્બરના રોજ અમિત શાહે ગઢવામાં પણ એક જાહેર સભાને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર નાથ તિવારીની તરફેણમાં મત માગ્યા હતા. અહીંથી JMMએ મિથિલેશ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. 2014 માં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.
  • 2 ડિસેમ્બર 2019ના રોજ, અમિત શાહે ચક્રધારપુરમાં જોસ જગાવ્યો હતો, ત્યાં તેમણે લક્ષ્મણ ગિલુવાના પક્ષમાં મત માગ્યા હતા. અહીંથી, JVMએ શશિભૂષણ સમાદને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે JMMએ સુખરામ ઓરાઓને ઉમેદવાર બનાવ્યા છે. 2014માં આ બેઠક JMMના ખાતામાં ગઈ હતી.
  • 2 ડિસેમ્બર 2019ના રોજ અમિત શાહે બહરાગોડામાં ચૂંટણી બેઠક યોજી હતી. અહીંથી કુણાલ ષાંડગીને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે JMMએ સમીર કુમાર મોહંતીને મેદાનમાં ઉતાર્યા છે. 2014માં JMMએ આ બેઠક પર પોતાનો ઝંડો લહેરાવ્યો હતો.
  • 14 ડિસેમ્બર 2019ના રોજ અમિત શાહે ગિરિડીહમાં નિર્ભયકુમાર શાહાબાદી માટે મત માગ્યા હતા. અહીંથી JMMએ સુદીવ્ય કુમારને મેદાનમાં ઉતાર્યા છે. 2014માં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.
  • 14 ડિસેમ્બરે અમિત શાહે દેવઘરમાં પણ સભાને સંબોધન કર્યું હતું અને નારાયણદાસ માટે મત માગ્યા હતા. અહીંથી RJDએ સુરેશ પાસવાનને નોમિનેટ કર્યા છે. 2014માં આ બેઠક ભાજપના ખેમામાં આવી હતી.
  • 14 ડિસેમ્બર 2019ના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાને બાગમારામાં વિપક્ષોને આડે હાથ લીધા હતા. જ્યાં તેમણે ઢુલ્લુ મહતોની તરફેણમાં મત માગ્યા હતા. કોંગ્રેસે જલેશ્વર મહતોને મેદાનમાં ઉતાર્યા છે. 2014માં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.
  • 14 ડિસેમ્બરે તેમણે ગિરિડીહમાં એક જાહેર સભાને સંબોધન કર્યું, જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર માટે મત માગ્યા હતા.
  • 16 ડિસેમ્બર 2019ના રોજ અમિત શાહે પાકુરમાં જાહેર સભા યોજી હતી અને બેની ગુપ્તાની તરફેણમાં પ્રચાર કર્યો હતો. અહીંથી કોંગ્રેસે આલમગીર આલમને ઉમેદવાર બનાવ્યા છે.

Intro:Body:

झारखंड विधानसभा चुनाव के नतीजे आज, अमित शाह के चुनावी रैली का मतदाताओं पर हुआ असर!

https://www.etvbharat.com/hindi/jharkhand/state/ranchi/amit-shah-held-many-public-meetings-in-jharkhand/jh20191223040623318

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.