ETV Bharat / bharat

ઝારખંડ ચૂંટણી: પાંચ વાગ્યા સુધીમાં 59.30 ટકા મતદાન, અનેક જગ્યાએ EVM ખરાબ થયાં - ચોથો તબક્કો

રાંચી: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં ચોથા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. શરુઆતમાં જોઈએ તો, અનેક જગ્યાએ ઈવીએમની ખામી સર્જાતા મતદારો અટવાયા હતા. જો કે, બપોર બાદ બધું રાબેતા મુજબ થઈ ગયું હતું. ચોથા તબક્કામાં 15 સીટ પર મતદાન થયું હતું. જ્યાં 221 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયા છે.

ઝારખંડ
ઝારખંડ
author img

By

Published : Dec 16, 2019, 8:03 AM IST

Updated : Dec 16, 2019, 5:28 PM IST

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયુ છે. શરૂઆતી સમયમાં કેટલાક સ્થળ પર EVM ખરાબ થયુ હોવાની માહિતી મળી હતી.

1 વાગ્યા સુધીમાં 44 ટકા મતદાન નોંધાયુ

વિધાનસભા ચૂંટણીમાં સવારના 9 કલાક સુધીમાં 11.77 ટકા મતદાન નોંધાયુ છે.

ઝારખંડ વિધાનસભાના ચોથા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયુ છે. આજે 15 બેઠક પર 221 ઉમેદવારોની ભાવીનો ફેસલો EVM માં કેદ થશે.

આજે મધુપુર, દેવધર, બગોદર, જમુઆ, ગાંડેય, ગુરિડીહ, ડુમરી, બોરાકો, ચંદનક્યારી, સિંદરી, નિરસા, ઘનબાદ, ઝરિયા, ટુંડી અને બાધમારા બેઠક પર મતદાન થશે. આ તમામ બેઠક પર લગભગ 47,85,009 લાખ લોકો મતદાન કરશે. જેમાં 25,40,794 પુરૂષ અને 22,44,134 મહિલા મતદાતા સામેલ છે.

15 બેઠક પર ચોથા તબક્કાનું મતદાન શરૂ

ચોથા તબક્કામાં 23 મહિલા સહિત 221 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમાં બોકારો બેઠક પરથી 25 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

અધિકારીના જણાવ્યાં અનુસાર કુલ 6101 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

5 મા અને છેલ્લા તબક્કામાં 16 બેઠક પર 20 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને જેની મતગણતરી 23 ડિસેમ્બરના રોજ થશે.

  • તમામ 15 બેઠક પર મતદાન શરૂ
  • કેટલાક સ્થળ પર EVM ખરાબ હોવાની માહિતી

Intro:Body:

Blank news

Conclusion:
Last Updated : Dec 16, 2019, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.