ગુરુવારે જામનગરના 77 ગ્રામ્યની પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીની સાથે જ પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જામનગરથી હાલ કોંગ્રેસમાં જોડાયેલા પાસ યુવા નેતા હાર્દિક પટેલ લડશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને ભાજપમાંથી સંભવિત ઉમેદવાર તરીકે પૂનમબેન માડમ ચૂંટણી લડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
તો આવો જાણીએ જામનગરમાં કોણ સંભવિત ઉમેદવાર છે અને શું જામનગરની રાજકીય સ્થિતિ છે તેના વિશે રાજકીય વિશ્લેષકો અને સિનિયર પત્રકારનું શું કહેવું છે.