જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષે 6 જૂન સુધી 100થી વધારે આંતકીઓને ઠાર કર્યા છે. 2019માં સુરક્ષા દળોએ હજી સુધી 106 આતંકીઓને ઠાર કર્યા છે. વર્ષ 2018માં 254 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં અથડામણ, સુરક્ષા દળોએ 2 આંતકી ઠાર માર્યા - gujarat
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આજે સુરક્ષા દળોએ બે આંતકીઓને ઠાર કર્યા છે. આ અથડામણ જિલ્લાના અવનીરામાં થઈ છે. મળતી વિગતો પ્રમાણે વિસ્તારમાં કેટલાક આંતકીઓ છુપાયા હોવાની માહિતી છે.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષે 6 જૂન સુધી 100થી વધારે આંતકીઓને ઠાર કર્યા છે. 2019માં સુરક્ષા દળોએ હજી સુધી 106 આતંકીઓને ઠાર કર્યા છે. વર્ષ 2018માં 254 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
श्रीनगर. जम्मू कश्मीर के शोपियां जिले में आज तड़के सुरक्षाबलों ने दो आतंकियों को मार गिराया है. यह एनकाउंटर जिले के अवनीरा में हुई है. जानकारी के मुताबिक इलाके में अभी कुछ और आतंकियों के छुपे होने की खबर है.
जम्मू और कश्मीर में भारतीय सुरक्षाबलों ने इस साल 6 जून तक 100 से ज्यादा आतंकियों को ढेर किया गया है. न्यूज एजेंसी एएनआई ने बताया था कि 2019 में सुरक्षाबलों ने अब तक 106 आतंकियों को मार गिराया था, वहीं साल 2018 में 254 आतंकियों का खात्मा किया गया था.
જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ, સુરક્ષા દળોએ બે આંતકી ઠાર કર્યા
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આજે સુરક્ષા દળોએ બે આંતકીઓને ઠાર કર્યા છે. આ અથડામણ જિલ્લાના અવનીરામાં થઈ છે. મળતી વિગતો પ્રમાણે વિસ્તારમાં કેટલાક આંતકીઓ છુપાયા હોવાની ખબર છે.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષે 6 જૂન સુધી 100થી વધારે આંતકીઓને ઠાર કર્યા છે. એક ન્યૂઝ એજન્સીના પ્રમાણે 2019માં સુરક્ષા દળોએ હજી સુધી 106 આતંકીઓને ઠાર કર્યા છે. વર્ષ 2018માં 254 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
Conclusion: