શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેની ચેક પોસ્ટ અને ગામમાં પાકિસ્તાનના સૌનિકોએ મોર્ટારથી ગોળીબાર કરી સંધર્ષ વિરામનું ઉલ્લંધન કર્યું છે. જાણકારી અનુસાર પાકિસ્તાની સેનાએ શાહપુર સેક્ટરમાં સરહદ પાસે ગોળીબાર શરુ કર્યો હતો. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
જમ્મૂ-કાશ્મીર: પાકિસ્તાને ફરી કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન - jammupolice
જમ્મૂ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેની ચેક પોસ્ટ અને ગામમાં પાકિસ્તાનના સૌનિકોએ મોર્ટારથી ગોળીબાર કરી સંઘર્ષ વિરામનું ઉલ્લંધન કર્યું છે.
etv bharat