ETV Bharat / bharat

જગનમોહન રેડ્ડીની સરકારમાં હશે 5 ડેપ્યૂટી CM - tdp

અમરાવતી: આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDPને સતાથી દુર કર્યા બાદ જગનમોહન રેડ્ડીની આગેવાનીમાં YSR કોંગ્રેસની સરકારમાં 5 ડેપ્યુટી CM બનાવશે.

જગનમોહન રેડ્ડીની સરકારમાં હશે 5 ડેપ્યુટી CM
author img

By

Published : Jun 7, 2019, 8:07 PM IST

જગનમોહન રેડ્ડીની સરકારમાં 5 ડેપ્યુટી CM હશે. આ નિર્ણય એટલા માટે જ કરવામાં આવ્યો, જેથી બધી જ જ્ઞાતિઓ પર સંતુલન લાવી શકાય. YSR કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય મોહમ્મદ મુસ્તફા સાઇકે જણાવ્યું કે, આંધ્રપ્રદેશ સરકારમાં 5 ડેપ્યુટી CM બનાવવામાં આવશે.

વધુમાં સાઇકે જણાવ્યું કે, ‘અમે લોકો ખુશ છીએ કે રાજ્યમાં 5 ડેપ્યુટી CM હશે અને જેમાં જગન મોહન રેડ્ડી દેશના સારા મુખ્યપ્રધાન તરીકે સાબીત થશે.’

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/andhra-pradesh-cm-reddy-to-have-5-deputy-chief-ministers-1-1/na20190607134636149

जगनमोहन रेड्डी की सरकार में होंगे 5 डिप्टी सीएम, जानें क्यों

अमरावती. आंध्र प्रदेश में चंद्रबाबू नायडू की पार्टी टीडीपी को सत्ता से बेदखल करने के बाद जगनमोहन रेड्डी की अगुवाई में बनी वाईएसआर कांग्रेस की सरकार में पांच डिप्टी सीएम बनाए जाएंगे.

ऐसा फैसला इसलिए किया गया है ताकि सभी जातियों के बीच संतुलन बनाया जा सके.

वाईएसआर कांग्रेस पार्टी के विधायक मोहम्मद मुस्तफा साइक ने कहा कि आंध्र प्रदेश सरकार में पांच उप-मुख्यमंत्री बनाए जाएंगे. ये डिप्टी सीएम एससी, एसटी, पिछड़ी जातियों, अल्पसंख्यक और कापू समुदाय से एक-एक बनाए जाएंगे.

साइक ने आगे कहा कि 'हम लोग इस फैसले काफी खुश हैं. राज्य में पांच उप-मुख्यमंत्री होंगे. उन्होंने कहा कि जगनमोहन रेड्डी देश के सबसे अच्छा मुख्यमंत्री साबित होंगे.

बता दें कि आंध्र प्रदेश के अलग-अलग क्षेत्रों यानी रायलसीमा, प्रकाशम, कृष्णा डेल्टा, गोदावरी, विजाग के लिए 5 डिप्टी सीएम होंगे. सभी डिप्टी सीएम अलग-अलग समुदाय के होंगे.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.