ETV Bharat / bharat

YS જગનમોહન રેડ્ડીએ PM મોદી સાથે કરી મુલાકાત - YSR Congress Party

નવી દિલ્હી: YSR કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડી દિલ્હી પોહચ્યા છે. તેમણે આજે PM મોદી સાથે મુલાકાત કરી હતી. આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મળી છે. 30 મેના રોજ મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.

સૌઃ ANI
author img

By

Published : May 26, 2019, 11:36 AM IST

Updated : May 26, 2019, 2:55 PM IST

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસને 22 બેઠકો મળી છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન મોદી સરકારને બહારથી અથવા મુદ્દા આધારિત સમર્થન આપવાની વાત પર ચર્ચા થઈ શકે છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ જગનમોહન રેડ્ડીને જીત માટે શુભેચ્છા પાઠવી હતી. જગન મોહને આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અને કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યમાં ફંડની માગ કરી છે. તે બાદ જગન મોહન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

jagan
જગન મોહવ રેડ્ડી સાથે મુલાકાત બાદ PM મોદીનું ટ્વીટ

YSR કોગ્રેસના પ્રમુખ સાથે મુલાકાત બાદ PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આંધ્ર પ્રદેશના ભાવી મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડી સાથે મુલાકાત સારી રહી. આ દરમિયાન અમારી વચ્ચે આંધ્ર પ્રદેશના વિકાસ સંબધિત ઘણા મુદ્દો પર ઉપયોગી વાતચીત થઈ. મોદીએ વધુમાં કહ્યું કે પોતાના કાર્યકાળમાં કેન્દ્ર સરકારના તરફ આંધ્ર પ્રદેશને શક્ય મદદ કરવાની ખાતરી આપી છે.

Etv Bharat, PM Modi, JaganMohan Reddy
YSR જગનમોહન રેડ્ડી આજે PM મોદી સાથે કરી મુલાકાત

નોંધનીય છે કે, જગન મોહન રેડ્ડીને આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મળી છે. 30 મેના રોજ 2019 જગનમોહન રેડ્ડી મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.

Intro:Body:

26-05-19- LIVE NEWS अपडेट: आज PM से मुलाकात करेंगे YSRCP प्रमुख

नई दिल्ली: YSRCP प्रमुख जगनमोहन रेड्डी दिल्ली पहुंचे हैं. वह यहां आज प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात करेंगे.

गौरतलब है कि इस मुलाकात के दौरान मोदी सरकार को बाहर से या मुद्दा आधारित समर्थन देने पर चर्चा होने की उम्मीद जताई जा रही है.

आपको बता दें,  रेड्डी की पार्टी ने लोकसभा और विधानसभा चुनावों में आंध्र प्रदेश में जीत हासिल की है. 30 मई 2019 को जगनमोहन रेड्डी मुख्यमंत्री की शपथ लेते हुए, अपना पदभार संभाल सकते हैं.

YSRCP Chief Jaganmohan Reddy arrives in Delhi. He will meet Prime Minister Narendra Modi today.

____________________________________________

Jagan Mohan Reddy will be meeting with PM Modi today

Jagan Mohan Reddy, PM Modi, Andhra Pradesh, YSR Congress Party, bjp

જગનમોહન રેડ્ડી આજે PM મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હી: YSR કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડી દિલ્હી પોહચ્યા છે. તેઓ આજે PM મોદી સાથે મુલાકાત કરશે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મળી છે. 30 મેના રોજ મુખ્ય પ્રઘાન તરીકે શપથ લેશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસને 22 બેઠકો મળી છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન મોદી સરકારને બહારથી અથવા મુદ્દા આધારીત સમર્થન આપવાની વાત પર ચર્ચા થઈ શકે છે. 

નોંધનીય છે કે, જગન મોહન રેડ્ડીને આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બહુમત મળી છે. 30 મેના રોજ 2019 જગનમોહન રેડ્ડી મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. 

Conclusion:
Last Updated : May 26, 2019, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.