ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અથડામણ, બે આતંકી ઠાર - જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અથડામણ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર માર્યા છે.

jammu
jammu
author img

By

Published : Feb 22, 2020, 8:26 AM IST

Updated : Feb 22, 2020, 9:25 AM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ફાયરિંગમાં ભારતીય સેનાએ બે આતંકીએને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરના પુલાવામા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સામે સામે બંને પક્ષોએ એકાબીજા પર ફાયરિંગ કર્યુ હતું. આ અથડામણમાં સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કર્યાં છે.

પોલીસે આતંકીજૂથ પાસેથી હથિયાર જપ્ત કર્યા છે. અનંતનાગમાં સુરક્ષાબળોએ આતંકીઓના ઠેકાણાને ઘેરી લીધા હતા.

Last Updated : Feb 22, 2020, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.