જણાવી દઇએ કે, બુધવારે નાસાએ ટ્વીટ કર્યુ હતુ કે તેને વિક્રમ લેન્ડરના એક ભાગને શોધી કાઢ્યો છે. જેમાં ભારતના એક એન્જિનિયરની મહત્વની ભૂમિકા છે.
નાસા પહેલા ISROએ વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું: સિવન - પ્રમુખ કે સિવન
બેંગ્લોર: ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર(ISRO)ના પ્રમુખ કે. સિવને કહ્યું કે, નાસા પહેલા જ તેને વિક્રમ લેન્ડરના એક ભાગને શોધી કાઢ્યો છે. સિવને કહ્યું કે, અમે પુરી જાણકારી વેબસાઇટ પર અપડેટ કરી દીધી છે.
નાસા પહેલા ISRO એ વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યો: સિવન
જણાવી દઇએ કે, બુધવારે નાસાએ ટ્વીટ કર્યુ હતુ કે તેને વિક્રમ લેન્ડરના એક ભાગને શોધી કાઢ્યો છે. જેમાં ભારતના એક એન્જિનિયરની મહત્વની ભૂમિકા છે.
Intro:Body:
Conclusion:
Conclusion: