પોલીસે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોના માતા-પિતાની ફરિયાદના આધારે પાદરીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે.
સાત બાળકોના વાલીઓના જણાવ્યા અનુસાર આ પાદરી ઘણા લાંબા સમયથી બાળકોનું શોષણ કરતો હતો.

કેરળમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા ઈસાઈ પાદરીની ધરપકડ
કોચ્ચિ: કેરળમાં આવેલા એક બાળકોના હોમમાં રહેતા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ ઈસાઈ પાદરીની ધરપકડ કરવામાં આવી છે. પલ્લુરુથી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, પેરુમ્પડમ બોય્ઝ હોમમાં જોર્જ ઉર્ફ જેરીએ(40) ને બાળકોના માતા પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી છે.