ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: થાણેના હીરાનંદાની એસ્ટેટ શોપિંગ સેન્ટરમાં લાગી આગ, 6 દુકાનનો બળીને ખાખ - Hiranandani

શુક્રવારે સવારે મહારાષ્ટ્રના થાણેમાં હીરાનંદાની એસ્ટેટના અર્કાડિયા શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી. થાણેના પશ્ચિમ વિસ્તારમાં આ ઘટના બની હતી.6 દુકાનોમાં આગ લાગી હતી જેથી માલસમાનનો ભારે નુકસાન થયો છે.

એસ્ટેટ શોપિંગ સેન્ટરમાં લાગી આગ
એસ્ટેટ શોપિંગ સેન્ટરમાં લાગી આગ
author img

By

Published : Oct 2, 2020, 9:43 AM IST

Updated : Oct 2, 2020, 11:22 AM IST

થાણે: મહારાષ્ટ્રના થાણેમાં હીરાનંદાની એસ્ટેટના અર્કાડિયા શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી. થાણેના પશ્ચિમ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાની સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

(વધુ અપટેડ કરવામાં આવી રહી છે)

Last Updated : Oct 2, 2020, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.