ETV Bharat / bharat

INX મીડિયા કેસઃ ચિદંબરમની CBI રિમાન્ડમાં ચાર દિવસનો વધારો - ચિદમ્બરમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કૉર્ટે ચિદમ્બરમની અરજી નામંજૂર કરી છે. હાઈકૉર્ટ બાદ સુપ્રીમ કૉર્ટે પણ ચિદમ્બરમને રાહત આપી નથી. કૉર્ટમાં હજી ઈડીની બાબતે સુનવણી ચાલી રહી છે. આઈએનએક્સ મીડિયા કેસમાં સંડોવાયેલા પૂર્વ નાણાપ્રધાન ચિદંબરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે રિમાન્ડ માટે વધુ ચાર દિવસ આપ્યા છે.

Chidambaram
author img

By

Published : Aug 26, 2019, 8:39 AM IST

Updated : Aug 26, 2019, 5:40 PM IST

સુપ્રીમ કૉર્ટમાં ચિદમ્બરમની અરજી પર સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં સુપ્રીમ કૉર્ટે સીબીઆઈના કેસમાં દખલ ન કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે સમગ્ર ઘટનામાં ચિદમ્બરમે જામીન અરજી આપવી પડશે. ચિદમ્બરમ હજુ સીબીઆઈ કસ્ટડીમાં જ રહેશે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે દિલ્હી હાઈકૉર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કૉર્ટમાં સુનવણી થશે. હાઈકૉર્ટે ચિંદમ્બરમને INX મીડિયા કૌભાંડ અને ભ્રષ્ટાચારની બાબતે આગોતરા જામીન આપવાની ના પાડી હતી.

સુપ્રીમ કૉર્ટે INX મીડિયા પ્રકરણમાં ઈડી દ્વારા દાખલ કરાયેલા નાણાંકીય કૌભાંડમાં શુક્રવારે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમને 26 ઑગષ્ટ સુધી ધરપકડમાંથી વચગાળાની રાહત અપાઈ હતી. ઉચ્ચ ન્યાયાલયે આ બાબતે સીબીઆઈ અને ઈડીની ઘટનાઓમાં 26 ઑગષ્ટ સુધી સુનવણીનો નિર્ણય કર્યો હતો.

ત્યાં સુધી ચિદમ્બરમને કસ્ટડીમાં રખાશે, કારણ કે ન્યાયાલયે સીબીઆઈની બાબતે હસ્તક્ષેપ નથી કર્યો. આ જ બાબતે ચિદમ્બરમને 26 ઑગષ્ટ સુધી પૂછપરછ અને કેન્દ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ન્યાયાધીશ આર. ભાનુમતિ અને એ. એસ. બોપન્નાની પીઠ આ બંને બાબતે સોમવારે સુનવણી કરશે.

Intro:Body:

INX Media Case: चिदंबरम की याचिका पर SC में सुनवाई आज

पूर्व वित्त मंत्री पी चिदंबरम सोमवार (26 जुलाई) तक सीबीआई की रिमांड पर हैं. आईएनएक्स मामले में प्रवर्तन निदेशालय (ईडी) और सीबीआई द्वारा दायर मामलों पर आज सुनवाई होगी.

INX મીડિયા કેસઃ ચિદમ્બરમની અરજી પર આજે SCમાં સુનવણી

નવી દિલ્હીઃ પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ સોમવાર સુધી સીબીઆઈના રિમાન્ડ પર છે. INX કૌભાંડ બાબતે ED અને CBI દ્વારા દાખલ કરાયેલા કેસોમાં સુપ્રીમ કૉર્ટમાં સુનવણી પણ હાથ ધરાશે.

नई दिल्ली: पूर्व केंद्रीय मंत्री पी. चिदंबरम की दिल्ली हाई कोर्ट के आदेश की चुनौती देने वाली याचिका पर सर्वोच्च न्यायालय में आज सुनवाई होगी. बता दें कि हाईकोर्ट ने चिंदबरम को आईएनएक्स मीडिया मनी लांड्रिंग एंव भ्रष्टाचाक मामले में अग्रिम जमानत देने से इनकार कर दिया था.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે દિલ્હી હાઈકૉર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કૉર્ટમાં સુનવણી થશે. હાઈકૉર્ટે ચિંદમ્બરમને INX મીડિયા કૌભાંડ અને ભ્રષ્ટાચારની બાબતે આગોતરા જામીન આપવાની ના પાડી હતી.

उच्चतम न्यायालय ने आईएनएक्स मीडिया प्रकरण में प्रवर्तन निदेशालय द्वारा दर्ज धन शोधन मामले में शुक्रवार को कांग्रेस नेता एवं पूर्व केंद्रीय मंत्री पी चिदंबरम को 26 अगस्त तक गिरफ्तारी से अंतरिम संरक्षण प्रदान कर दिया था. शीर्ष अदालत इस मामले में सीबीआई और ईडी के मामलों पर 26 अगस्त को सुनवाई के लिये राजी हो गयी.

સુપ્રીમ કૉર્ટે INX મીડિયા પ્રકરણમાં ઈડી દ્વારા દાખલ કરાયેલા નાણાંકીય કૌભાંડમાં શુક્રવારે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમને 26 ઑગષ્ટ સુધી ધરપકડમાંથી વચગાળાની રાહત અપાઈ હતી. ઉચ્ચ ન્યાયાલયે આ બાબતે સીબીઆઈ અને ઈડીની ઘટનાઓમાં 26 ઑગષ્ટ સુધી સુનવણીનો નિર્ણય કર્યો હતો.

तब तक चिदंबरम हिरासत में ही रहेंगे क्योंकि न्यायालय ने सीबीआई के मामले में हस्तक्षेप नहीं किया है. इसी मामले में चिदंबरम को 26 अगस्त तक पूछताछ के लिए केंद्रीय जांच एजेंसी की हिरासत में भेजा गया था.

ત્યાં સુધી ચિદમ્બરમને કસ્ટડીમાં રખાશે, કારણ કે ન્યાયાલયે સીબીઆઈની બાબતે હસ્તક્ષેપ નથી કર્યો. આ જ બાબતે ચિદમ્બરમને 26 ઑગષ્ટ સુધી પૂછપરછ અને કેન્દ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

न्यायमूर्ति आर भानुमति और न्यायमूर्ति ए एस बोपन्ना की पीठ ने दोनों ही मामलों को सोमवार, 26 अगस्त को सुनवाई के लिए सूचीबद्ध कर दिया.

ન્યાયાધીશ આર. ભાનુમતિ અને એ. એસ. બોપન્નાની પીઠ આ બંને બાબતે સોમવારે સુનવણી કરશે.

Conclusion:
Last Updated : Aug 26, 2019, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.