ઈટીવી ભારત સાથેની વાતચીતમાં સિબ્બલે જણાવ્યું કે, આ અંગે કાયદાકીય જે પણ પ્રક્રિયા થશે તે અંતર્ગત આગળ જોયું જશે. જુઓ ખાસ વાતચીત
કપિલ સિબ્બલ સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત - etv bharat
ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશમાં હાલમાં જ મુખ્યપ્રધાન કમલનાથના નજીકના લોકો પર ઈન્કમ ટેક્ષ વિભાગે જે દરોડા પાડ્યા તે અંગેના કેસની વકાલત કરવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અહીં ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, મોદી સરકારના દબાવથી કોંગ્રેસ જરા પણ વિચલીત થશે નહીં.
ઈટીવી ભારત સાથેની વાતચીતમાં સિબ્બલે જણાવ્યું કે, આ અંગે કાયદાકીય જે પણ પ્રક્રિયા થશે તે અંતર્ગત આગળ જોયું જશે. જુઓ ખાસ વાતચીત
કપિલ સિબ્બલ સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

Conclusion: