ETV Bharat / bharat

નિતિન ગડકરી સાથે ETV BHARATની ખાસ વાતચીત, કહ્યું-ઝારખંડમાં ફરી બનશે ભાજપ સરકાર

નવી દિલ્હી: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી ઝારખંડ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતાં. જનસભાને સંબોધન કર્યા બાદ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, ઝારખંડમાં ભાજપની સરકાર બનશે. તેના સિવાય તેઓએ નાગરિકતા સંશોધન બિલને લઇને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. આ ઉપરાંતની વિશેષ વાતચીત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ETV BHARAT સાથે કરી હતી. તો આવો જોઇએ, શું કહ્યું કેન્દ્રીય પ્રધાને...

નિતિન ગડકરી સાથે ETV BHARAT ની ખાસ વાતચીત કહ્યું, ઝારખંડમાં ફરી બનશે ભાજપ સરકાર
નિતિન ગડકરી સાથે ETV BHARAT ની ખાસ વાતચીત કહ્યું, ઝારખંડમાં ફરી બનશે ભાજપ સરકાર
author img

By

Published : Dec 14, 2019, 7:54 AM IST

  • પક્ષ જાતિ-ધર્મ-પંથ અને સમુદાયના નામે ચૂંટણી લડતી નથી.
  • કોંગ્રેસ નાગરિકતા સંશોધન બિલના વિરોધને લઇને પૂર્વોતરના રાજ્યોમાં હિંસા વધારવાનું કામ કરી રહી છે.
  • રાહુલ ગાંધીએ આપેલુ 'રેેપ ઇન ઇન્ડિયા' નિવેદન સમાજની મહિલાઓ અને રાજનીતીનું અપમાન છે.
  • મહારાષ્ટ્રમાં શિવસેનાનો કોઇ હેતુ આજે સ્પષ્ટ નથી. તે લોકસભામાં નાગરિકતા બિલનું સમર્થન કરે છે અને રાજ્યસભામાં તે તેની જ વાત પરથી ફરી જાય છે.
  • શિવસેના એ સતા માટે અલગ અલગ વિચારધારાઓના પક્ષ સાથે ગઠબંધન કર્યુ
    નિતિન ગડકરી સાથે ETV BHARAT ની ખાસ વાતચીત

  • પક્ષ જાતિ-ધર્મ-પંથ અને સમુદાયના નામે ચૂંટણી લડતી નથી.
  • કોંગ્રેસ નાગરિકતા સંશોધન બિલના વિરોધને લઇને પૂર્વોતરના રાજ્યોમાં હિંસા વધારવાનું કામ કરી રહી છે.
  • રાહુલ ગાંધીએ આપેલુ 'રેેપ ઇન ઇન્ડિયા' નિવેદન સમાજની મહિલાઓ અને રાજનીતીનું અપમાન છે.
  • મહારાષ્ટ્રમાં શિવસેનાનો કોઇ હેતુ આજે સ્પષ્ટ નથી. તે લોકસભામાં નાગરિકતા બિલનું સમર્થન કરે છે અને રાજ્યસભામાં તે તેની જ વાત પરથી ફરી જાય છે.
  • શિવસેના એ સતા માટે અલગ અલગ વિચારધારાઓના પક્ષ સાથે ગઠબંધન કર્યુ
    નિતિન ગડકરી સાથે ETV BHARAT ની ખાસ વાતચીત
Intro:1 bjp झारखंड में सरकार बनाएगी,हमारी पार्टी जाती धर्म पंथ और समुदाय के नाम पर चुनाव नही लड़ती,मोदी सरकार के नेतृत्व में झारखंड के मुख्यमंत्री रघुबर दास ने राज्य के लिए काफी काम किया है
केंद्रीय मंत्री और बीजेपी के पूर्व अध्यक्ष नितिन गडकरी ने ईत्व भारत से खास बातचीत में कांग्रेस पर सीधे निशाना साधा और कहा कि कांग्रइस नागरिकता बिल पर लोगों में संशय पैदा कर रही और पूर्वोत्तर राज्यों में हिंसा को बढ़ाने में काम कर रही
राहुल गांधी के रेप इन इंडिया के बयान पर भी नितिन गडकरी ने राहुल पर हमला बोलते हुए कहा कि एक पार्टी के इतने बड़े नेता का ऐसा बयान बहुत शर्मनाक है


Body:बीजेपी के पूर्व अध्यक्ष और के द्रिय मंत्री नितिन गडकरी ने हमारी संवाददाता अनामिका रत्नआ से झारखंड दौरे के दौरान ऑन बोर्ड खास बातचीत की
इस बेबाक इंटरवियू में नितिन गडकरी ने ये साफ कहा कि महारास्ट्र में सरकार बेमेल के8 सरकार बनी है और ये शिवसेना बालासाहेब की शिवसेना नही शिवसेना की नीयत साफ नही जो लोकसभा में सिटिज़न अमेंडमेंट बिल पर सरकार का साथ देती है वही राज्यसभा में उलट जाती है
ईटीवी के सवाल पर की महारास्ट्र में गोआ की तरह सरकार बचाने के लिए नितिन गडकरी ने संकट मोचक का रोल क्यों नही अदा किया इसपर गडकरी ने साफ कहा कि वो पार्टी के निर्देश पर काम करते है। और पार्टी जहां कामपर लगाएगी वहां वो काम करेंगे ।महारास्ट्र ।के पार्टी ने उन्हें नही कहा जाने इसलिए वो नही गए।
हालांकि यहां आपको बता दें कि जानकारों का मानना है कि नितिन गडकरी और ठाकरे परिवार में बहुत निकटता है या7र पहले बजी गाहे बगाहे गडकरी शिवसेना और बीजेपी के बीच आनेवाली दूरियों को खत्म करते रहे हैं


Conclusion:राहुल गांधी पर नितिन गडकरी ने हमला बोलते हुए कहा कि राहुल गांधी के बयानों को जनता गंभीरता से नही लेती है और राहुल का रेप इन इंडिया बयान अत्यंत निन्दनीय है ऐसा बयान देकर राहुल गांधी ने न सिर्फ समाज की महिलाओं और राजनीति का अपमान किया है बल्कि अपनी पार्टी का भी नुकसान किया है अगर वो बड़े मन के नेता हैं तो उन्हें अपना ये बयान वापिस लेना चाहिए
सहयोगियों पर पूछे गए सवाल पर नितिन गडकरी ने कहा कि सहयोगी नाराज नही बल्कि शिवसेना के लिए तो बीजेपी नेचुरल अलायन्स थी मगर उन्होंनके मात्र कुर्सी के लिए बेमेल अलग2 नीतियों की पार्टी का साथ दिया जहांतक जेडीयू के सवाल है जेडीयू ने सिटीजन अमेंडमेंट बिल में साथ दिया है और हर पार्टी की अपनी मजबूरियां होती हैं और जहांतक बीजेपी का सवाल है वो विकास के मुद्दे पर ही रहेगी हर राज्य में सरकार के प्रति थोड़ी बहुत नाराजगी होती है और वो अगर झारखंड में होगी भी तो जनता पार्टी का ही साथ देगी
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.