મળતી માહિતી પ્રમાણે, તંગધાર-કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાને કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં બે પાકિસ્તાની સૈનિક ઠાર થયા છે. ત્યારે સૈન્યની કાર્યવાહીમાં સુંદરબાની સેક્ટરમાં બંને તરફથી થયેલા ગોળીબારીમાં જમ્મુ-કશ્મીરના અખનૂર જિલ્લાના ઘાગરિયાલ ગામમાં રહેતાં ભારતીય સેનાના 34 વર્ષીય નાયક કૃષ્ણ લાલ શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, PAKના બે સૈનિકો ઠાર - ભારતીય સેના
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને કરેલાં હુમલાનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. જેમાં પાકિસ્તાનના બે સૈનિકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
જમ્મુ-કશ્મીરમાં ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, PAKના બે સૈનિકો ઠાર
મળતી માહિતી પ્રમાણે, તંગધાર-કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાને કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં બે પાકિસ્તાની સૈનિક ઠાર થયા છે. ત્યારે સૈન્યની કાર્યવાહીમાં સુંદરબાની સેક્ટરમાં બંને તરફથી થયેલા ગોળીબારીમાં જમ્મુ-કશ્મીરના અખનૂર જિલ્લાના ઘાગરિયાલ ગામમાં રહેતાં ભારતીય સેનાના 34 વર્ષીય નાયક કૃષ્ણ લાલ શહીદ થયા હતા.
Intro:Body:
Conclusion:
जम्मू-कश्मीर में भारतीय सेना की जवाबी कार्रवाई, PAK के दो सैनिकों की मौत
Conclusion:
Last Updated : Jul 30, 2019, 8:08 PM IST