ETV Bharat / bharat

નેવી અધ્યક્ષ એડમિરલ કરમબીરસિંહ મ્યાનમારના પ્રવાસે - myanmar new

ભારતીય નેવીના અધ્યક્ષ એડમિરલ કરમબીરસિંહ 17થી 20 ફેબ્રુઆરી સુધી મ્યાનમારના પ્રવાસે છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારત અને મ્યાનમારની વચ્ચે દ્વીપક્ષીય સમુદ્રી સંબંધોને મજબૂત કરવાનો છે અને આગળ વધારવાનો છે.

Navy
નેવી અધ્યક્ષ
author img

By

Published : Feb 18, 2020, 9:40 AM IST

નવી દિલ્હી: ભારતીય નેવીના અધ્યક્ષ એડમિરલ કરમબીરસિંહ 17થી 20 ફેબ્રુઆરી સુધી મ્યાનમારના પ્રવાસે છે. આ પ્રવાસ ભારત અને મ્યાનમારની વચ્ચે દ્વીપક્ષીય સમુદ્ધી સંબંધોને મજબૂત કરશે.

એડમિરલ કમરસિંહસિંહ મ્યાનમારની નેવીના સી-ઇન-સી એડમિરલ ટિન આંગ સાનની સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે અને વરિષ્ઠ જનરલ મિન આંગ હિંગ, સી-ઇન-સી રક્ષા સેવા અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, મ્યાનમાર નેવી હિંદ મહાસાગર નેવી સંગોષ્ઠી (IONS)નો એક સભ્ય છે અને IONS વિ-નિર્માણના હેઠળ આયોજિત ગતિવિધિઓમાં ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.