ETV Bharat / bharat

મોજામ્બિકમાં ભયંકર ચક્રવાત,ભારતીય નૌકાદળે 192 લોકોના બચાવ્યા જીવ - Cyclone

નવી દિલ્હી: મોજામ્બિકમાં આવેલા ખતરનાક ચક્રવાતમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટેનું રેસક્યું ઑપરેશન ચાલું છે. આ દરમિયાન ભારતીય નૌકાદળ ઑપરેશન સહાયતા 2019 અંતર્ગત 192 લોકોના જીવ બચાવ્યા છે. આટલું જ નહી લગભગ 1381 લોકોને ભારતીય નૌકાદળના સારવાર કેન્દ્ર દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર પણ આપવામાં આવી હતી.

ભારતીય નૌકાદળ
author img

By

Published : Mar 24, 2019, 12:23 PM IST

ભારતીય નૌકાદળના હેલીકૉપ્ટર ચેતકે મૌજામ્બિકના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અધિકારીઓ દ્વારા પીડિતો સુધી સહાયતા પહોચાડવામાં આવી હતી. તો વિનાશ ક્ષેત્રમાં રાહત સામગ્રી જેવી કે ભોજન અને પાણીના પેકેટ લોકો સુધી પહોચાડવામાં આવ્યા હતા.

ભારતીય નૌકાદળના જહાજ રાહત શિબિરમાંપાણી પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. આ સિવાય વિનાશ પામેલા વિસ્તારોની મરામત અને સાફસફાઇ કરવા સહિત ક્ષતિગ્રસ્ત રસ્તાઓની પણ મરામત જેવા કામો ભારતીય નૌકાદળ કરી રહ્યાં છે.

બંદરગાહ ક્ષેત્રમાં કામ કરનારા લગભગ 700 જેટલા વ્યક્તિઓને ખાદ્ય સામગ્રી પણ પહોચાડી હતી. મોજામ્બિકમાં થયેલા કહેર બાદ ભારત સરકારે ત્રણ ભારતીય નૌકાદળ જહાજોને બીરાના બંદરગાહ શહેરમાં તુરંત સહાયતા પહોચાડવા માટે રવાના કરી દીધા હતા.

ઉલેખ્ખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી ત્રણ ભારતીય જહાજ, INS સુજાતા, ICGA સારથી તથા INS શાર્દુલ સ્થાનિક અધિકારીઓ અને ભારત ઉચ્ચઆયોગ માપુટો સાથે સમન્વયમાં માનવીય સહાયતા રેસ્ક્યું ઑપરેશનમાં કામ કરી રહ્યાં છે.

Intro:Body:

  •          

  •          

  •          

  •          

  •          

मोजाम्बिक चक्रवात: भारतीय नौसेना ने 192 लोगों को बचाया

Published on :an hour ago

| Updated on :36 minutes ago

मोजाम्बिक में आए चक्रवात ने भीषण तबाही मचाने के साथ कई लोगों की जान ले ली. भारतीय नौसेना ऑपरेशन सहायता 2019 के तहत पीड़ितों तक सहायता पहुंचाने का काम कर रही है.

नई दिल्ली: मोजाम्बिक में आए खतरनाक चक्रवात में फंसे लोगों को निकालने काकार्य जारी है. इस दौरान भारतीय नौसेना ने ऑपरेशन सहायता 2019 के तहत 192 लोगों को बचाया. इतना ही नहीं लगभग 1381 लोगों को भारतीय नौसेना के चिकित्सा शिविरों में चिकित्सा सहायता भी प्रदान की गई.

भारतीय नौसेना के हेलीकॉप्टर चेतक ने मोजाम्बिक के आपदा प्रबंधन अधिकारियों द्वारा पीड़ितों तक सहायता पहुंचाई. आपदाग्रस्त क्षेत्र में राहत सामग्री जैसे भोजन और पानी के पैकेट लोगों तक पहुंचाए गए.

पढ़ें:मोजाम्बिक में तूफान से एक हजार से ज्यादा लोगों के मरने की आशंका

भारतीय नौसेना के जहाज राहत शिविरों में ताजा पानी भी उपलब्ध करवा रहे हैं. इसके अलावा सामुदायिक आपदाग्रस्त क्षेत्र में मलबे को साफ करने और क्षतिग्रस्त सड़कों की मरम्मत करने जैसे कई अन्य कार्य भी भारतीय नौसेना कर रही है.

बता दें, बंदरगाह क्षेत्र में काम करने वाले लगभग 700 व्यक्तियों को खाद्य आपूर्ति भी प्रदान की गई. मोजाम्बिक में बरसे कहर के बाद भारत सरकार ने तीन भारतीय नौसैनिक जहाजों को बीरा के बंदरगाह शहर में तुरंत सहायता पहुंचाने के लिए रवाना कर दिया.

गौरतलब है कि पिछले कई दिनों से तीन भारतीय जहाज, INS सुजाता, ICGS सारथी और INS शार्दूल स्थानीय अधिकारियों और भारत उच्चायोग मापुटो (Maputo) के साथ समन्वय में मानवीय सहायता आपदा राहत कार्य कर रहे हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.