ETV Bharat / bharat

ભારતીય સેનાએ દેશમાં ઇમરજન્સી લગાવવાની વાતને ગણાવી ફર્જી - ભારતીય સેનાના ફર્જી ન્યુઝ

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર એપ્રિલના મધ્યમાં દેશમાં ઇમરજન્સી લગાવવાના સમાચારને નકારી દીધા હતા. સેનાએ આવા સંદેશાઓને ફર્જી ગણાવ્યા હતા.

three
three
author img

By

Published : Mar 30, 2020, 11:47 PM IST

નવી દિલ્હી: સેનાએ કોરોના વાયરસને લઇને દેશમાં કટોકટી લગાવવની સંભાવનાને લગતા સોશિયલ મીડિયાના સમાચારને નકારી દીધા છે.

સેનાના અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસને પગલે રાષ્ટ્રીય કેડેટ કોર અને રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ સ્વયંસેવકોની મદદ લેવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.

  • Fake and malicious messages are circulating on social media about likely declaration of emergency in mid April and employment of #IndianArmy, #Veterans, NCC and NSS to assist the civil administration.

    It is clarified that this is absolutely FAKE. pic.twitter.com/YnbLnBZGY0

    — ADG PI - INDIAN ARMY (@adgpi) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સૈન્યના જાહેર માહિતી વિભાગના ડાયરેક્ટર જનરલએ ટ્વીટ કર્યું હતું કે દેશમાં કટોકટી લગાડવા અને નિવૃત્ત ભારતીય સેનાના કર્મચારીઓ, NCC NSSની મદદ માંગતી સોશિયલ મીડિયા પર નકલી વાતો ફેલાવવામાં આવી રહી છે.

ADGPI દ્વારા ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વાત સંપૂર્ણ ફર્જી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.