ETV Bharat / bharat

પાકિસ્તાનની વધુ એક આડોડાય! ભારતને એયરસ્પેસ બંધ કરવા આપી ચેતવણી - એયરસ્પેસ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરથી 370 કલમ દૂર થયા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે નવુ ઘર્ષણ બંધ થવાનું નામ નથી થઇ રહ્યુ આ વચ્ચે પાકિસ્તાન જૂદી જૂદી રીતે ભારત વિરુદ્ધ વિરોધ કરી રહ્યું છે. જેને લઇને હવે પાકિસ્તાન ભારતના બધા જ એયરસ્પેસ બંધ કરવા તરફ વિચાર કરી રહ્યું છે.

પાકિસ્તાનની ફરી આડોડાય! ભારતને એયરસ્પેસ બંધ કરવા આપી ચેતવણી
author img

By

Published : Aug 28, 2019, 8:10 AM IST

આ વાતની જાણકારી પાકિસ્તાન પ્રધાન ફવાદ ચૌધરીએ ટ્વીટ આપતા જણાવ્યું કે પાક PM ઇમરાન ખાન ભારત માટે એયરસ્પેસને બંધ કરવાનું વિચાર કરી રહ્યા છે.

Ani ટ્વીટર
Ani ટ્વીટર

તેઓએ કહ્યું કે પાકિસ્તાન એ વાત પર વિચાર કરી રહ્યું છે જેમાં ભારત તેના અને અફધાનિસ્તાન વચ્ચે થનારા વેપારનો ઉપયોગ કરતા હોય. વધુમાં ફવાદે જણાવ્યું કે ઇમરાનના મંત્રી મંડળ દ્વારા સૂચવેલ આ વિચાર પર કાનૂની રીતે વિચાર વિમર્સ કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે પાક પ્રધાન ફવાદ ચૌધરીએ તેના ટ્વીટમાં એ પણ લખ્યુ છે કે મોદીએ શરૂ કર્યુ છે તો પુર્ણ અમે કરીશું.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.