ETV Bharat / bharat

ભારત કોરોનાના ટેસ્ટમાં હજુ ઘણુ પાછળ છે - ભારત કોરોના

“હાલ કરવામાં આવેલી તૈયારીઓ કોરોના વાયરસ સામે લડવા માટે પુરતી નથી.. થોડા ઓછા હળવા લક્ષણો ધરાવતા લોકોની પણ તપાસ થવી જોઇએ. બ્રિટન એક દિવસમ્  આવા ઓછામાં ઓછા એક લાખ લોકોના પરીક્ષણની કરવાની તૈયારી કરી રહ્યુ છે. તો દક્ષિણ કોરિયા અને જર્મનીની કોરોના સામેની કામગીરી એક કેસ સ્ટડી સમાન છે.”- બ્રિટનના તબીબ રાજેશ માદીપતિએ ઇનાડુ સાથેની મુલાકાતમાં આ ખુલાસો કર્યો છે.

corona test
ભારત કોરોના
author img

By

Published : Apr 7, 2020, 6:51 PM IST

ન્યૂઝડેસ્ક : બ્રિટનમાં લિવરપૂલ નેશનલ હેલ્થ સર્વિસ સિસ્ટમ સાથે સંકળાયેલા અને ફેમીલી ફિઝીશીયન તરીકે કાર્યરત ડો. રાજેશ માદીપરતિએ કહ્યુ કે ભારતમાં કેન્દ્ર અને રાજ્યની સરકારે લોકડાઉનન જેવા મોટા પગલા ભરવા પડ્યા તે બાબત જ દર્શાવે છે કે કોરોના સૌથી મોટુ જોખમ છે. પણ કોરોના વાયરસ અને તેનાથી ફેલાતા ચેપનું નિદાન કરવા માટે પુરતા પરીક્ષણો મોટાપાયે કરવામાં નથી આવી રહ્યા.

ડૉ. રાજેશ માદીપરતિએ તેલુગુ દૈનિક ઇનાડુના પ્રતિનિધી સાથે ટેલિફોન પર વાત કરતા જણાવ્યુ હતુ. બ્રિટન જેવા દેશમાં કે જ્યાંની વસ્તી 6.70 કરોડ છે. ત્યાં હાલમાં કોરોનાના નિદાન સંદર્ભમાં દરરોજ 10 હજાર પરીક્ષણો કરવામાં આવે છે. જો કે ચિંતાજનક બાબત એ છે 130 કરોડ ભારતીયો સાથે આજદીન સુધીમાં લગભગ 10 હજાર પરીક્ષણો માંડ પુરા થયા છે.બ્રિટન મહિનાના અંત સુધીમાં દરરોજ એક મિલિયન પરીક્ષણો કરવા માટેની ક્ષમતા વિકસિત કરવાની તૈયારી કરી રહ્યુ છે. ડો. માદીપતિએ ઉમેર્યુ કે ભારતમાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા લોકો માટે જ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે પરતુ તે કોરોના વાયરસ સામે અસરકારક રીતે સામનો કરવા માટે પુરતુ નથી. વર્તમાન પરિસ્થિતિને જોતા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકોનું પરીક્ષણ કરવા માટેએક પણ ક્ષણની રાહ જોયા વિના આગળ વધવુ જોઇએ. જો આ પ્રકારની કામગીરી ત્વરિતપણે હાથ ધરવામાં નહી આવે તો કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકો કોઇપણ જાણ વિના આરામથી બહાર ફરતા રહેશે અને ચેપ લાગવાની સંભાવના વધી જશે. વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં આસાનીથી ફેલાઇ છે. ત્યારે પરિણામ એ આવશે કે સમગ્ર દેશમાં ભંયકર પરિસ્થિતિનું નિર્માણ થશે.

Germany. million7 મિલિયનની વસ્તી ધરાવતાં જર્મનીમાં પરીક્ષણોની સંખ્યા મહત્તમ આંકને વટાવી ગઈ છે અને હાલમાં તે દરરોજ 30૦,૦૦૦ ની સપાટીએ પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં તેમાં વધારો કરીને ,000૦,૦૦૦ કરવામાં આવશે, તેમ અધિકારીઓએ જાહેર કર્યું છે. આશરે .1.૧૨ કરોડની વસ્તી ધરાવતા દક્ષિણ કોરિયાએ જણાવ્યું છે કે તેઓએ લગભગ સાડા ચાર લાખ લોકોનું પરીક્ષણ કરાવ્યું છે અને હાલમાં દરરોજ સરેરાશ 11,000 લોકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ કામગીરી સરકારને કોરોનાના હળવા લક્ષણો ધરાવતા લોકોને અલગ રાખવામાં અને યોગ્ય સમયે તેમની સારવાર કરવામાં મદદ કરી રહી છે. જેનાથી દેશના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થશે. 8.37 મિલિયનની વસ્તી ધરાવતા જર્મનીમાં મહત્તમ પરીક્ષણને પાર કરી ગઇ છે. જ્યાં હાલમાં દરરોજ 30 હજાર લોકોનું પરીક્ષણ કરવામાં આવે છે. જે ટુંકસમયમાં વધીને 50 હજાર સુધી લઇ જવામાં આવશછે તેમ સ્થાનિક સતાવાળાઓએ જાહેર કર્યુ છે. તો દક્ષિણ કોરિયા 5.12 કરોડની વસ્તી ધરાવે છે અને તેમણે અત્યારથી જ પરીક્ષણ કરવાનું શરૂ કરી દીધુ છે અને સાડા ચાર લાખ લોકોના ટેસ્ટ થઇ ગયા છે અને હાલ સરેરાશ પ્રતિદિન 11 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

જર્મનીએ લીધેલા સાવચેતીના પગલાં

ચીનમાં જ્યારે કોરોના નામના વાયરસની અસરની શરૂઆત થઇ ત્યારથી જ જર્મનીના વિજ્ઞાનિકો અને સંશોધનકારોને કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોમાં વાયરસનું નિદાન થઇ શકે તેવી પરીક્ષણ કીટ વિકસાવવાની કામગીરી સોંપી દેવામાં આવી હતી. જાન્યુઆરીના અંત સુધીમાં કીટનું પ્રથમ તૈયાર કરવામાં આવ્યુ હતુ અને જે માત્ર થોડા જ સપ્તાહની તૈયારીનું પરિણામ હતુ. અને તેનું વિતરણ દેશભરની લેબોરેટરીમાં કરી દેવામાં આવ્યુ હતુ. તો દેશમાં જ્યાંરે કોરોનાનો પ્રથમ કિસ્સો બહાર આવ્યા ત્યારે જ સરકારે આરોગ્ય વીમા પોલીસીમાં કોરોનાની સારવારનો સમાવેશ કરી દીધો હતો. જો કે પ્રાંરભિક તબક્કામાં ચેપ લાગ્યો હોય તે દર્દીની સારવાર સફળતા પૂર્વક થઇ શકે તેની સંભાવના વધુ છે. અને આ સરકારનું અંતિમ લક્ષ્ય હતુ કે જેથી સાવચેતીના પગલા રૂપે કાર્યવાહી કરી શકાય. જેના કારણે જર્મનીમાં 91159 કેસની સામે 1275 લોકોના મોત નીપજ્યા હતા. તો તેની સામે ફ્રાન્સ આ મહામારી સામે તૈયારી કરી શકયુ નહતુ અને મૃત્યુ આંક ઉંચો ગયો. જેમાં 82165 કેસ સામે 6507 લોકોના મોત નીપજ્યા હતા..

અન્ય દેશોમાં પણ વિસ્તૃત સારવાર

ડો. રાજેશે કહ્યુ કે માનવ સંશાધન, માળખાગત સુવિદ્યાઓ અને અન્ય બાબતોમાં સાથે તબીબી જોગવાઇઓને લઇને જર્મનીમાં મજબુત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના કારણે દેશમાં ફ્રાંસ , ઇટાલી અને અન્ય યુરોપિયન દેશો ના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. કેટલાંક ગંભીર અસર ધરાવતા દર્દીઓને અન્ય દેશોમાંઠથી જર્મનીની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. ડો. રાજેશે વધુમાં જણાવ્યુ કે ઇટાલીની આઇસીયુની સંખ્યાં દશ લાખ લોકો દીઠ 8.6 છે અને જર્મનીમાં આ સંખ્યાં 33.9 છે. જો કે હાલની સ્થિતિને જોતા જર્મનીએ આ માળખાગત સુવિદ્યા બમણી કરવાની તૈયારી કરી છે.

બ્રિટનમાં સરકારના નિયમોનો ભંગ કરવાથી ભારે દંડ કરવામાં આવે છે.

બ્રિટનમાં સરકારના નિયમોનો ભંગ કરવાથી હેફ્ટી ફાઇન થાય છે

બ્રિટનમાં હાલ શિયાળા બાદ વસંત ઋતુની શરૂઆત છે. ત્યારે દિવસના સમયે તાપમાન 20 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યુ છે. આ વાતાવરણમાં લોકોને ઘરની બહાર નીકળવાની મનાઇ છે અને જે લોકો બહાર નીકળે છે તેમને દંડ ફટકારવામાં આવે છે. તો મુખ્ય હોસ્પિટલો પર કામગીરીનું દબાણ ન વધે તે માટે સરકારે દેશના દરેક ખુણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરીને કાળજી લેવાનુ શરૂ કર્યુ છે. ડો. રાજેશે એમ પણ જણાવ્યુ કે બ્રિટન પોતાના આરોગ્ય બજેટનો 15 ટકા હિસ્સો જાહેર આરોગ્ય પર ખર્ચ કરી રહી છે. અને દેશના દરેક નાગરિકને સારવાર આપવામાં આવે છે પછી ભલે તે રાજકુમાર હોય કે સામાન્ય વ્યક્તિ,

તેમણે કહ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાં તેલુગુ સમુદાયો બ્રિટનમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મળીને કામ કરી રહ્યા છે જે હાલમાં કોરોના પ્રભાવ હેઠળ છે. તેમણે એમ પણ જણાવ્યુ કે દેશના વિવિધ ભાગોમાં રહેતા તેલુગુ કોમ્યુનીટીના લોકો બ્રિટનમાં રહેતા વિદ્યાર્થીઓને સાથે મળીને મદદ કરી રહ્ચા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.