ETV Bharat / bharat

કાશ્મીર મુદ્દે માલદીવની સંસદમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ, હરિવંશે આપત્તિ વ્યક્ત કરી

નવી દિલ્હી/ માલે: પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાના મુદ્દાને રવિવારે માલદીવમાં દક્ષિણ એશિયાઈ વક્તાઓના શિખર સંમલેનમાં ઉઠાવ્યો હતો. પાકિસ્તાની પ્રતિનિધિએ કાશ્મીરનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ત્યારે રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશે આપત્તિ વ્યક્ત કરી હતી.

pak
author img

By

Published : Sep 2, 2019, 1:58 AM IST

ઉપ સભાપતિ હરિવંશે કહ્યું કે, અમે ભારતના આંતરિક મુદ્દાને ઉઠાવતા આપત્તિ વ્યક્ત કરી હતી. અમે આ મુદ્દાના રાજનીતિકરણને પણ ફગાવી દીધો છે. જે આ શિખર સંમેલન માટે વિવાદાસ્પદ છે.

જણાવી દઈએ કે, શિખર સંમેલનમાં ભારતના પ્રતિનિધિમંડળની આગેવાની લોકસબાના અધ્યક્ષ ઓમ બિરલા કરી રહ્યા છે, પરંતુ આ મામલામાં પાકિસ્તાન વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ ભારતનું કહેવું છે કે, આ ભારતનો આંતરિક મામલો છે.

Intro:Body:

कश्मीर मुद्दा : मालदीव की संसद में PAK को करारा जवाब, हरिवंश ने जताई कड़ी आपत्ति

કાશ્મીર મુદ્દો: માલદીવની સંસદમાં પાકિસ્તાનમાં જડબાતોડ જવાબ, હરિવંશે આપત્તિ વ્યક્ત કરી

नई दिल्ली/ माले: पाकिस्तान ने जम्मू कश्मीर से निरस्त किए गए अनुच्छेद 370 का मुद्दा रविवार को मालदीव में दक्षिण एशियाई वक्ताओं के शिखर सम्मेलन के दौरान उठाया. जिसपर दोनों देशों के प्रतिनिधियों के बीच तीखी नोंकझोंक हो गई.

નવી દિલ્હી/ માલે: પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાના મુદ્દાને રવિવારે માલદીવમાં દક્ષિણ એશિયાઈ વક્તાઓના શિખર સંમલેનમાં ઉઠાવ્યો હતો. 

दरअसल, पाकिस्तानी प्रतिनिधि ने जब कश्मीर के मुद्दे का उल्लेख कर रहे थे तभी एक बिंदु राज्यसभा के उप सभापति हरिवंश ने कड़ी आपत्ति जताई.

પાકિસ્તાની પ્રતિનિધિએ કાશ્મીરનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ત્યારે એક રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશે આપત્તિ વ્યક્ત કરી હતી.

उप सभापति हरिवंश ने कहा कि हम यहां भारत के आंतरिक मुद्दे को उठाने पर कड़ी आपत्ति जताते हैं, और हम इस मुद्दे के राजनीतिकरण को भी खारिज कर देते हैं, जो इस शिखर सम्मेलन के लिए विवादास्पद हैं.

ઉપ સભાપતિ હરિવંશે કહ્યું કે, અમે ભારતના આંતરિક મુદ્દાને ઉઠાવતા આપત્તિ વ્યક્ત કરી હતી. અમે આ મુદ્દાના રાજનીતિકરણને પણ ફગાવી દીધો છે. જે આ શિખર સંમેલન માટે વિવાદાસ્પદ છે.  

बता दें कि शिखर सम्मेलन में भारतीय प्रतिनिधिमंडल का नेतृत्व लोकसभा अध्यक्ष ओम बिरला कर रहे हैं.

भारत और पाकिस्तान के बीच तनाव के बाद भारत ने जम्मू और कश्मीर की विशेष स्थिति को रद्द करने के लिए संविधान के अनुच्छेद 370 के प्रावधानों को निरस्त कर दिया और इसे दो केंद्र शासित प्रदेशों में विभाजित कर दिया.

જણાવી દઈએ કે, શિખર સંમેલનમાં ભારતના પ્રતિનિધિમંડળની આગેવાની લોકસબાના અધ્યક્ષ ઓમ બિરલા કરી રહ્યા છે. 

हालांकि इस मामले को पाकिस्तान पाकिस्तान विभिन्न अंतरराष्ट्रीय मंचों पर इस मुद्दे को उठाने की कोशिश कर रहा है,लेकिन भारत का कहना है कि यह भारत का आंतरिक मामला है.

પરંતુ આ મામલામાં પાકિસ્તાન વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ ભારતનું કહેવું છે કે, આ ભારતનો આંતરિક મામલો છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.