ETV Bharat / bharat

દુબઈમાં ફસાયેલા 100 લોકો ભારત પરત લાવવામાં આવ્યા - ભારત મહાવાણિજ્ય દૂતાવાસ

દુબઈ: દુબઈમાં ભારત મહાવાણિજ્ય દૂતાવાસે ખુલાસો કર્યો કે, દુબઈમાં ફસાયેલા લગભગ 100 લોકોને છેલ્લા 6 મહિનામાં ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ વર્ષે 31 જૂલાઈ સુધી વાણિજ્ય દૂતાવાસે ઇન્ડિયન કોમ્યૂનિટી વેલફેયર ફંડ (ICWF)માં લગભગ 375 લોકોને પ્લેનની ટિકિટ આપવામાં આવી છે.

dubai
author img

By

Published : Aug 25, 2019, 8:31 PM IST

Updated : Aug 25, 2019, 10:23 PM IST

દુબઈમાં ભારત મહાવાણિજ્ય દૂત વિપુલે શનિવાર એક ન્યૂઝ પેપરને કહ્યું કે, 52 લોકોના મૃતદેહને પાછા લાવવા માટે મદદ કરી છે. વાણિજ્ય દૂતાવાસે પણ દુખદ ઈદ બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા 12 ભારતીયોના પીડિતોં અને પરિવારોની મદદ માટે દિવસ રાત કામ કર્યું છે.

ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોટિરી, વાણિજ્ય દૂતાવાસ અને ચેરિટ મિશન ટૂ સીફર્સ દ્વારા વાતચીત બાદ નાવિકોઓને તેમની કંપની એલીટ વે મરીન સર્વિસ દ્વારા નાવિકોના રોકાયેલા પગાર આપવા સહમત થયા બાદ અલગ અલગ બેન્ચોમાં નાવિકોને પ્રત્યાવર્તિત કરવામાં આવ્યા.

દુબઈથી આવેલા એક વ્યકિત વિકાસ મિશ્રાએ કહ્યું કે, ત્યાં જીવતા રહેવા કઠિન હતું, મારા પિતા એક ખેડૂત છે. મારા પગાર વિના, તેમની સારવાર માટે અને બાળકોના શિક્ષણ માટે કેટલોક ભાગ વેચવો પડ્યો. હવે બધા ખરાબ દિવસો પૂરા થઈ ગયા છે.

Intro:Body:

दुबई में फंसे 100 लोग लाए गए भारत

दुबई, 25 अगस्त (आईएएनएस)| दुबई में फंसे करीब 100 लोगों को पिछले छह महीने में भारत वापस भेजा गया है। दुबई में भारत महावाणिज्य दूतावास ने यह खुलासा किया है। इस साल 31 जुलाई तक वाणिज्य दूतावास ने इंडियन कम्यूनिटी वेलफेयर फंड (आईसीडब्ल्यूएफ) से करीब 375 लोगों को हवाई टिकट प्रदान किए हैं।

दुबई में भारत महावाणिज्य दूत विपुल ने शनिवार को खलीज टाइम्स से कहा, "वाणिज्य दूतावास ने 52 लोगों के शव को वापस लाने में मदद की है, 28 चिकित्सीय मामलों में मदद की है और 600 से अधिक श्रमिकों को निर्वाह भत्ता दिया है। इन सभी गतिविधियों में हमें स्थानीय अधिकारियों से बहुत सहयोग मिलता है।"

वाणिज्य दूतावास ने भी दुखद ईद बस दुर्घटना में मारे गए 12 भारतीयों के पीड़ितों और परिवारों की मदद के लिए दिन-रात काम किया है।

फेडरल ट्रांसपोर्ट अथॉरिटी, वाणिज्य दूतावास और चैरिटी मिशन टू सीफर्स द्वारा बातचीत के बाद नाविकों को उनकी कंपनी एलीट वे मरीन सर्विसेज द्वारा नाविकों के रुके पड़े वेतन का हिस्सा देने के लिए सहमत होने के बाद अलग-अलग बैचों में नाविकों को प्रत्यावर्तित किया गया।

वहां से आए एक व्यक्ति विकास मिश्रा ने कहा, "यहां जीवित रहना कठिन था। लेकिन, इससे भी ज्यादा मेरी आमदनी पर आश्रित मेरे परिवार के लिए यह कठिन था। मेरे पिता एक किसान हैं। मेरे वेतन के बिना, उन्हें अपने इलाज के लिए और मेरे बच्चों को स्कूल भेजने के लिए अपनी जमीन का कुछ हिस्सा बेचना पड़ा। अब सबसे बुरे दिन खत्म हो चुके हैं।"

--आईएएनएस

_________________________

दुबई में फंसे 100 लोग लाए गए भारत

દુબઈમાં ફેસાયેલા 100 લોકો ભારત પાછા લાવવામાં આવ્યા

दुबई, 25 अगस्त (आईएएनएस)| दुबई में फंसे करीब 100 लोगों को पिछले छह महीने में भारत वापस भेजा गया है। दुबई में भारत महावाणिज्य दूतावास ने यह खुलासा किया है। इस साल 31 जुलाई तक वाणिज्य दूतावास ने इंडियन कम्यूनिटी वेलफेयर फंड (आईसीडब्ल्यूएफ) से करीब 375 लोगों को हवाई टिकट प्रदान किए हैं।

દુબઈ: દુબઈમાં ભારત મહાવાણિજ્ય દૂતાવાસે ખુલાસો કર્યો કે, દુબઈમાં ફસાયેલા લગભગ 100 લોકોને છેલ્લા 6 મહિનામાં ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ વર્ષે 31 જૂલાઈ સુધી વાણિજ્ય દૂતાવાસે ઇન્ડિયન કોમ્યૂનિટી વેલફેયર ફંડ (ICWF)માં લગભગ 375 લોકોને પ્લેનની ટિકિટ આપવામાં આવી છે.  

दुबई में भारत महावाणिज्य दूत विपुल ने शनिवार को खलीज टाइम्स से कहा, "वाणिज्य दूतावास ने 52 लोगों के शव को वापस लाने में मदद की है, 28 चिकित्सीय मामलों में मदद की है और 600 से अधिक श्रमिकों को निर्वाह भत्ता दिया है। इन सभी गतिविधियों में हमें स्थानीय अधिकारियों से बहुत सहयोग मिलता है।"

દુબઈમાં ભારત મહાવાણિજ્ય દૂત વિપુલે શનિવાર એક ન્યૂઝ પેપરને કહ્યું કે, 52 લોકોના મૃતદેહને પાછા લાવવા માટે મદદ કરી છે. 

वाणिज्य दूतावास ने भी दुखद ईद बस दुर्घटना में मारे गए 12 भारतीयों के पीड़ितों और परिवारों की मदद के लिए दिन-रात काम किया है।

વાણિજ્ય  દૂતાવાસે પણ દુખદ ઈદ બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા 12 ભારતીયોના પીડિતોં અને પરિવારોની મદદ માટે દિવસ રાત કામ કર્યું છે. 

फेडरल ट्रांसपोर्ट अथॉरिटी, वाणिज्य दूतावास और चैरिटी मिशन टू सीफर्स द्वारा बातचीत के बाद नाविकों को उनकी कंपनी एलीट वे मरीन सर्विसेज द्वारा नाविकों के रुके पड़े वेतन का हिस्सा देने के लिए सहमत होने के बाद अलग-अलग बैचों में नाविकों को प्रत्यावर्तित किया गया।

ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોટિરી, વાણિજ્ય દૂતાવાસ અને ચેરિટ મિશન ટૂ સીફર્સ દ્વારા વાતચીત બાદ નાવિકોઓને તેમની કંપની એલીટ વે મરીન સર્વિસ દ્વારા નાવિકોના રોકાયેલા પગાર આપવા સહમત થયા બાદ અલગ અલગ બેન્ચોમાં નાવિકોને પ્રત્યાવર્તિત કરવામાં આવ્યા.

वहां से आए एक व्यक्ति विकास मिश्रा ने कहा, "यहां जीवित रहना कठिन था। लेकिन, इससे भी ज्यादा मेरी आमदनी पर आश्रित मेरे परिवार के लिए यह कठिन था। मेरे पिता एक किसान हैं। मेरे वेतन के बिना, उन्हें अपने इलाज के लिए और मेरे बच्चों को स्कूल भेजने के लिए अपनी जमीन का कुछ हिस्सा बेचना पड़ा। अब सबसे बुरे दिन खत्म हो चुके हैं।"

દુબઈથી આવેલા એક વ્યકિત વિકાસ મિશ્રાએ કહ્યું કે, ત્યાં જીવતા રહેવા કઠિન હતું, મારા પિતા એક ખેડૂત છે. મારા પગાર વિના, તેમની સારવાર માટે અને બાળકોના શિક્ષણ માટે કેટલોક ભાગ વેચવો પડ્યો. હવે બધા ખરાબ દિવસો પૂરા ખઈ ગયા છે.

Conclusion:
Last Updated : Aug 25, 2019, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.