PM મોદીનું ભાષણ
આત્મનિર્ભર ભારત
કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે 130 કરોડ ભારતીયોએ સંકલ્પ લીધ કે, આત્મનિર્ભર બનીશું.
- આત્મનિર્ભર ભારત હિન્દુસ્તાનમાં છવાયેલું છે. આ સપનું સંકલ્પમાં પરિવર્તિત થઈ રહ્યું છે.
- 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયું છે. ભારત આ સપનાના ચરીતાર્થ કરતું રહેશે.
- મને દેશના યુવા, મહિલા, અપ્રતિમ સામ્યર્થમાં મારો ભરોસો છે.
- ઈતિહાસ ગવાહ છેકે, ભારત નક્કી કરે છે તો કરીને રહે છે.
- આત્મનિર્ભર ભારત માટે દુનિયાને ઉત્સુકતા અને અપેક્ષા પણ છે. એ પૂરી કરવા માટે પોતાની જાતને યોગ્ય બનાવવું આવશ્યક છે.
- ભારત યુવા શક્તિથી ભરેલો દેશ છે. આત્મનિર્ભર ભારત વિકાસને નવી ઉર્જા આપશે.
- ભારત વિશ્વ એક પરિવારના સંસ્કારોથી આગળ વધ્યું છે.
- આપણા માટે વિશ્વ એક પરિવાર છે. તેથી આર્થિક વિકાસ પણ હોય, પણ સાથે સાથે માનવ અને માનવતાનું કેન્દ્ર સ્થાન પણ હોવું જોઈએ.
- આજે દુનિયા ઈન્ટર કનેક્ટેડ અને ઈન્ટર ડિપેન્ડન્ટ છે. તેથી સમયની માંગ છે કે, અર્થતંત્રમાં ભારતનું યોગદાન વધે.
- જગકલ્યાણ માટે આપણે પોતાની જાતને સામ્યર્થવાન બનાવવું પડશે. આપણું પોતાનું સામ્યર્થ મજબૂત હશે, તો દુનિયાનું કલ્યાણ કરવા સક્ષમ થયું.
- વેલ્યૂ એડિશનની દિશામાં આગળ વધવુ જોઈએ. એક સમય હતો જ્યારે આપણે બહારથી ઘઉં મંગાવતા હતા. પણ દેશના ખેડૂતોએ કમાલ કરી.
- આજે ભારત કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યું છે. આજે ભારત દુનિયામાં જ્યા જરૂર છે ત્યાં અન્ન પહોંચાડે. આ આત્મનિર્ભરની તાકાત છે.
- આપણે ભારતમાં બનેલ સામાનની સમગ્ર દુનિયામાં વાહવાહી કરાવીએ. એક સમયે દેશમાં જે કામ થતું હતું તે દુનિયામાં પોપ્યુલર હતી તેનો પણ એક ઈતિહાસ છે.
- દેશની સામે લાખો ચેલેન્જિસ છે. તો દેશની સામે કરોડો સમાધાન આપનાર શક્તિ પણ છે.
- કોરોના સંકટકાળમાં અનેક ચીજો માટે આપણે તકલીફોમાં છે, પણ દેશના નવયુવાનો અને ઉદ્યમીઓએ બીડુ ઉપાડ્યું.
- દેશમાં એન 95, પીપીઈ કીટ અને વેન્ટીલેટર બનવા લાગ્યા.
- આત્મનિર્ભર ભારત કેવી રીતે બનશે તે આપણે જોઈ લીધું. વોકલ ફોર લોકલને જીવનમંત્ર બનાવીએ.
- ભારતની તાકાતને પ્રોત્સાહન આપીએ. આપણું સ્પેસ સેક્ટર દેશના યુવા માટે ખુલ્લુ મૂકી દેવાશે.
- આજે શિક્ષા નીતિ, વન નેશન ટેક્સ, વન રાશન કાર્ડની વાત હોય તો કે પછી બેંકનો મર્જરનો પ્રયાસ હોય.
- ભારતમાં પરિવર્તનના સમયને દુનિયા જોઈ રહી છે. એફડીઆઈએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા.
- એફડીઆઈમાં 18 ટકાનો વધારો થયો છે. કોરોનાકાળમાં દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત તરફ આવી રહી છે.
- ભારતે પોતાની નીતિ અને લોકતંત્ર અને અર્થવ્યવસ્થાના પાયાની મજબૂતી પર જે કામ કર્યું છે તેનાથી દુનિયાનો વિશ્વાસ વધ્યો છે.
- હવે મેક ઈન ઈન્ડિયાની સાથે મેક ફોર વર્લડના મંત્ર સાથે આગળ વધવાનું છે.
- મારા દેશવાસીઓ, આઝાદીના વીરોને યાદ કરીને નવી ઉર્જાનો આ સંકલ્પ છે. એક રીતે આપણા માટે આ નવી પ્રેરણા લઈને આવે છે.
- નવો ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. આપણા માટે નવો સંકલ્પ કરવો જરૂરી પણ છે.
- આગામી વર્ષે આપણે 75માં વર્ષમાં પ્રવેશ કરીશું. આ પોતાનામાં જ એક મોટો અવસર છે.
- આજે આવનારા બે વર્ષ માટે મોટા સંકલ્પ સાથે આપણે ચાલવાનું છે.
- આઝાદીના 75 વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરીશું અને 75 વર્ષ જ્યારે પુરા થશે.
- લાલ કિલ્લા પર યોજાનારા કાર્યક્રમમાં ઈન્વિટેશન કાર્ડથી એન્ટ્રી
- સ્વતંત્રતા દિવસની ઉજવણી પર હોમ મિનિસ્ટ્રીએ ખાસ ગાઈડલાઈન
- આ વખતે લાલ કિલ્લા પર કાર્યક્રમમાં શાળાના બાળકોની જગ્યાએ 1500 એવા લોકો ભાગ લીધો છે
- ધ્વજવંજન પહેલા PM મોદીએ રાજઘાટ જઈ રાષ્ટ્રપતિા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી
- લાલ કિલ્લા પર બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસટન્સીંગ ખાસ ધ્યાન
- સુરક્ષાકર્મી PPE કીટ પહેરીને તહેનાત છે. મેટલ ડિટેક્ટર ડોર લગાવાયા
નવી દિલ્હીઃ કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદીના આ પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ ભારતમાતાના લાખા લોકોના ત્યાગ, બલિદાન અને સમર્પણ છે.
-
#स्वतंत्रतादिवस के पावन अवसर पर सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
जय हिंद!
Happy Independence Day to all fellow Indians.
Jai Hind!
">#स्वतंत्रतादिवस के पावन अवसर पर सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 15, 2020
जय हिंद!
Happy Independence Day to all fellow Indians.
Jai Hind!#स्वतंत्रतादिवस के पावन अवसर पर सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 15, 2020
जय हिंद!
Happy Independence Day to all fellow Indians.
Jai Hind!
મોદીએ કહ્યું કે, આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે. આપણી સેના-અર્ધસૈન્ય દળોના જવાન, પોલીસના જવાન, સુરક્ષાદળો સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ભારત માતાની રક્ષામાં લાગેલા રહે છે. આજે તેમની સેવાને પણ નમન કરવાનો પર્વ છે. અરવિંદ ઘોષની આજે જન્મજયંતી છે.
-
आइये इस स्वतंत्रता दिवस पर हम प्रधानमंत्री श्री @narendramodi जी के आत्मनिर्भर भारत के स्वप्न को पूर्ण करने का संकल्प लें और भारत में निर्मित स्वदेशी चीजों का अधिक से अधिक उपयोग कर देश को नई ऊंचाइयों तक ले जाने में अपना सर्वोच्च योगदान दें।
— Amit Shah (@AmitShah) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ।
">आइये इस स्वतंत्रता दिवस पर हम प्रधानमंत्री श्री @narendramodi जी के आत्मनिर्भर भारत के स्वप्न को पूर्ण करने का संकल्प लें और भारत में निर्मित स्वदेशी चीजों का अधिक से अधिक उपयोग कर देश को नई ऊंचाइयों तक ले जाने में अपना सर्वोच्च योगदान दें।
— Amit Shah (@AmitShah) August 15, 2020
स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ।आइये इस स्वतंत्रता दिवस पर हम प्रधानमंत्री श्री @narendramodi जी के आत्मनिर्भर भारत के स्वप्न को पूर्ण करने का संकल्प लें और भारत में निर्मित स्वदेशी चीजों का अधिक से अधिक उपयोग कर देश को नई ऊंचाइयों तक ले जाने में अपना सर्वोच्च योगदान दें।
— Amit Shah (@AmitShah) August 15, 2020
स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ।
-
As we celebrate the 74th Independence Day of our country today, I pay my tributes to our brave freedom fighters for their countless sacrifices to build an independent nation.#IndependenceDayIndia pic.twitter.com/gwnI4nEogY
— Vice President of India (@VPSecretariat) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">As we celebrate the 74th Independence Day of our country today, I pay my tributes to our brave freedom fighters for their countless sacrifices to build an independent nation.#IndependenceDayIndia pic.twitter.com/gwnI4nEogY
— Vice President of India (@VPSecretariat) August 15, 2020As we celebrate the 74th Independence Day of our country today, I pay my tributes to our brave freedom fighters for their countless sacrifices to build an independent nation.#IndependenceDayIndia pic.twitter.com/gwnI4nEogY
— Vice President of India (@VPSecretariat) August 15, 2020