ETV Bharat / bharat

કર્ણાટકમાં રાજ્યમંત્રી અનંતકુમાર હેગડેનો વિજય, ભાજપને 25 બેઠક, કોંગ્રેસ 2,અન્યના ફાળે 1

કર્ણાટકઃ કર્ણાટકમાં લોકસભાની કુલ 28 બેઠકો છે. 2014ની ચૂંટણીમાં 17 બેઠકો ભાજપના ફાળે તો 9 કોંગ્રેસ અને 2 જેડીએસના ફાળે ગઈ હતી.

કર્ણાટકમાં રાજ્યમંત્રી અનંતકુમાર હેગડેનો વિજય
author img

By

Published : Jun 22, 2019, 5:08 PM IST

2019ની લોકસભા ચૂંટણીમાં તૂમકૂર બેઠક પરથી યુપીએ ગઠબંધનના ઉમેદવાર અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાનો કારમો પરાજય થયો છે. બીજીતરફ ભાજપના ઉમેદવાર અને કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી અનંતકુમાર હેગડેનો વિજય થયો છે.

પાર્ટી જીત
ભાજપ 25
કોંગ્રેસ 2
અન્ય 1
કુલ 28

Intro:Body:

કર્ણાટકમાં રાજ્યમંત્રી અનંતકુમાર હેગડેનો વિજય, ભાજપનો 25 બેઠકો પર કબ્જો, 2 પર કોંગ્રેસ, 1 અન્યના ફાળે

કર્ણાટકઃ કર્ણાટકમાં લોકસભાની કુલ 28 બેઠકો છે. 2014ની ચૂંટણીમાં 17 બેઠકો ભાજપના ફાળે તો 9 કોંગ્રેસ અને 2 જેડીએસના ફાળે ગઈ હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં તૂમકૂર બેઠક પરથી યુપીએ ગઠબંધનના ઉમેદવાર અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાનો કારમો પરાજય થયો છે. બીજીતરફ ભાજપના ઉમેદવાર અને કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી અનંતકુમાર હેગડેનો વિજય થયો છે. 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.