ETV Bharat / bharat

કોરોની રસી શોધવા ICMRએ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે કરી ભાાગીદારી - coronavirus news

કોરોના વાઈરસ સામે જંગ લડવા અને તેની રસી શોધવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે.

Etv Bharat
ICMR
author img

By

Published : May 9, 2020, 10:30 PM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસની મહામારી અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. દેશમાં 56 હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાઈરસ સામે લડવા દરેક મોરચે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ મળીને કોરોનાની દેશી રસી વિકસાવવા માટે કામ કરશે.

ભારતની ટોચની તબીબી સંશોધન સંસ્થા (આઈસીએમઆર)એ શનિવારે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ (બીબીઆઈએલ) સાથે કોરોના રસી વિકસાવવા માટે ભાગીદારી કરી છે. આ રીતે કોરોના રોગચાળા સામે લડતા લાખો ભારતીયોને નિશ્ચિતરૂપે રાહત આપી શકીશુ. સરકારી અધિકારીઓએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ અને બીબીઆઇએલ બંનેએ આઇસીએમઆરની રાષ્ટ્રીય સંસ્થાના વાયરોલોજી પુણે સાથે ભાગીદારી કરીને કોવિડ-19 માટે એક અલગ વાઈરસ સ્ટ્રેનનો ઉપયોગ કરીને સંપૂર્ણ સ્વદેશી રસી વિકસાવવા નક્કી કર્યુ છે.

અધિકારીઓએ જણાવ્યું કે, 'આ ટ્રેનને એનઆઈવીથી ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડમાં સફળતાપૂર્વક સ્થાનાંતરિત કરવામાં આવી છે. બંને ભાગીદારો વચ્ચે રસી વિકાસ પર કામ શરૂ કરાયું છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આઇસીએમઆર અને બીબીઆઈએલ રસીના વિકાસ અને ત્યારબાદના પ્રાણીઓના અભ્યાસ અને ઉમેદવારની રસીના ક્લિનિકલ મૂલ્યાંકનને ઝડપી બનાવવા માટે ઝડપી માર્ગદર્શક મંજૂરીની માંગણી કરશે.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ સ્થિત બીબીઆઈએલ એક અગ્રણી બાયોટેકનોલોજી કંપની છે, જે તેના વિશ્વ-વર્ગ સંશોધન અને વિકાસ અને ઉત્પાદન ક્ષમતા માટે જાણીતી છે. તે પણ આ ગંભીર બીમારીની રસી માટે કામ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.