ETV Bharat / bharat

પુલવામા હુમલાનો બદલો: એરફોર્સે 1000 KG બોમ્બ ફેકી આંતકીઓનો કર્યો ખાતમો

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. રાત્રે સાડા ત્રણ કલાકે ભારતીય સેનાએ LOC પર જૈશ-એ-મહોમ્મદના આતંકી સગઠન પર હુમલો કરીને તેમના કેંપ તબાહ કરી દીધા છે.

કોન્સેપ્ટ ફોટો
author img

By

Published : Feb 26, 2019, 6:20 PM IST

મંગળવારે રાત્રે સાડા ત્રણ વાગ્યે ભારતીય લડાકુ જેટ વિમાનોએ LOCના પાર કરીને આતંકવાદીઓના શિબિર પર હુમલો કર્યો છે. આ હુમલામાં 1000 KG બોમ તેમના કેંપ પર ફેંકવામાં આવ્યો છે. તેમના ટેરર લોંચ પેડ પણ તબાહ કરી દેવામાં આવ્યા છે.

  • IAF Sources: At 0330 hours on 26th February a group of Mirage 2000 Indian Fighter jets struck a major terrorist camp across the LoC
    and completely destroyed it. pic.twitter.com/RlxTJ4e3AF

    — ANI (@ANI) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
આ પહેલા પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર નિયંત્રણ રેખા પાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે ટ્વીટ કરીને લખ્યુ છે કે, "ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખા પાર કરીને તેનું ઉલ્લંધન કર્યુ છે. પરંતુ પાકિસ્તાની વાયુ સેના દ્વારા તરત કાર્યવાહી કર્યા બાદ ભારતીય વાયુસેના પાછી જતી રહી હતી."

Intro:Body:

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. રાત્રે સાડા ત્રણ કલાકે ભારતીય સેનાએ LOC પર જૈશ-એ-મહોમ્મદના આતંકી સગઠન પર હુમલો કરીને તેમના કેંપ તબાહ કરી દીધા છે.

મંગળવારે રાત્રે સાડા ત્રણ વાગ્યે ભારતીય લડાકુ જેટ વિમાનોએ LOCના પાર કરીને આતંકવાદીઓના શિબિર પર હુમલો કર્યો છે. આ હુમલામાં 1000 KG બોમ તેમના કેંપ પર ફેંકવામાં આવ્યો છે. તેમના ટેરર લોંચ પેડ પણ તબાહ કરી દેવામાં આવ્યા છે.

આ પહેલા પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર નિયંત્રણ રેખા પાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે ટ્વીટ કરીને લખ્યુ છે કે, "ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખા પાર કરીને તેનું ઉલ્લંધન કર્યુ છે. પરંતુ પાકિસ્તાની વાયુ સેના દ્વારા તરત કાર્યવાહી કર્યા બાદ ભારતીય વાયુસેના પાછી જતી રહી હતી."

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.