ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં એક એપાર્ટમેન્ટના 8 માળેથી 3 લોકોએ છલાંગ લગાવી હતી. જેમાં 2નું મોત નિપજ્યું હતું જ્યારે એકની હાલત ગંભીર છે. પતિ અને તેની બે પત્નીઓએ તેમના 2 બાળકોની હત્યા કરી હતી. જે બાદ એપાર્ટમેન્ટના 8માં માળેથી ત્રણેયે છલાંગ લગાવી હતી. જેમાં પતિ અને એક પત્નીનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજી પત્નીની હાલત ગંભીર છે.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા.