ETV Bharat / bharat

હૈદરાબાદના અસમિયા સમુદાય દ્વારા CAAનો વિરોધ, પરિવહન સેવાને અસર - hundreds-of-assamese-in-protest-against-cab-at-hyderabad

હૈદરાબાદ: શહેરના ઈન્દિરા પાર્ક ચોક ખાતે રવિવારે અસમિયા સમુદાય દ્વારા નાગરિકતા કાયદાની સામે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. આ દેખાવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકોએ કેન્દ્ર સરકારની વિરુદ્વમાં સુત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો. આ પ્રદર્શનના કારણે પરિવહન સેવાને અસર થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

protest
હૈદરાબાદના અસમિયા સમુદાય દ્વારા CAAનો વિરોધ, પરિવહન સેવાને અસર
author img

By

Published : Dec 16, 2019, 3:36 AM IST

આ વિરોધ પ્રદર્શનના લીધે રેલવે સ્ટેશન ઉપર ભીડ જામી હતી. રેલવે સેવા બંધ થવાના કારણે અનેક મુશ્કેલીઓ સર્જાય હતી. પ્રદર્શનકારીઓએ ' નો કેબ, ગો બેક..ગો બેક..'ના નારા લગાવ્યા હતાં.

પ્રદર્શન કરનાર લોકોએ જણાવ્યુ હતું કે, આ ન તો ધાર્મિક પ્રદર્શન છે અને ન તો કોઈ રાજકીય પ્રદર્શન છે. આસામના તમામ લોકો નાગરિકતા કાયદાની વિરુદ્વમાં અવાજ ઉઠાવવા ભેગા થયા છે.

તેમણે ઉમેર્યુ હતું કે, આસામ ઘણા વર્ષોથી ઘુસણખોરોની સમસ્યાથી પીડિત છે. આ કાયદાથી લાખો પ્રવાસીઓ આસામના નાગરિક બની જશે. તેથી આસામની સંસ્કૃતિના રક્ષણ માટે સરકાર આ કાયદો રદ કરે તેવી માગ તેમણે કરી હતી.

Intro:Body:

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.