ન્યૂઝ ડેસ્ક : કોરોના વાયરસને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન સમયે માલસામાન અને સેવાઓને ચાલુ રાખવા સમયે થતા પડકારો અને મુશ્કેલીની નોંધ લેતા વર્લ્ડ ઇકોનોમીક ફોરમે સુચન કર્યુ છે કે સપ્લાર્યસ સપ્લાય ચેઇન પ્રક્રિયામાં ડિજિટલાઇઝેશન અપનાવવું જોઇએ. જેથી મળતી આંકડાકીય માહિતીને આધારે કટોકટીનો સમયે વધુ સારી રીતે વ્યવહાર થઇ શકે.
WEFએ નોંધ લીધી છે કે ટેકનોલજી, નીતિઓને સક્ષમ કરવા જેવી બાબતો વેપાર અને સપ્લાય ચેઇનને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે મહત્વનો રોલ અદા કરી શકે છે. અને આંચકો નહી આપે.
હાલમાં જે કંપનીઓ તેમના માલ સામાનનું વેચાણ કરે છે. તે પ્રોડક્શન અને સીપમેન્ટના સિડયુલ અંગે વાકેફ હોય છે.પરતૂ સામાન્ય સપ્લાયર્સને સપ્લાય ચેઇનને માહિતતી હોતી નથી . કારણ કે સીધા સપ્લાયર્સ સીધા સપ્લાયર્સ મોટાભાગે દસ્તાવેજો આધારિત પ્રક્રિયા હોવાથી તેનો અમલ કરવો તે સૌથી મોટી મુશ્કેલી છે.
WEFએ નોંધ્યું હતું કે, "શારીરિક સંપત્તિ, જેમ કે કાગળ પર આધારીત વર્લ્ડ ઇકોનોમીક ફોરમે એ બાબતની નોંધ લીધી છે કે સ્થાવર મિલકતો ,, કાગળો પર થતા કામોમાં વિક્ષેપ પાડવા છે. તો એ પણ નોંધ કરી છે કે ચેઇનની વ્યવસ્થાનો તાકીદે અમલ
ડેટાની ગોપનીયતા મહત્વપૂર્ણ અને જરૂરી છે
જો કે WEF એમ કહે થે કે ડીજીટલાઇઝેશન ત્યારે જ કામ કરશે કે જ્યારે ડેટાની અંગતતા જળવાઇ રહે. અપસ્ટ્રી સપ્લાયર્સ ગ્રાહકોને અંતિમ માહિતી આપવા માટે સપ્લાય નથી. તેમ છંતાય, કામ કરવુ શરૂ કર્યિ છે.
તેઓ તેમના વ્યવસાયિક ભાવો અને સોર્સિંગ વિશે વધુ જાણતા હોય તો પણ તેઓ વ્યાપારી લાભ ગુમાવવાનો ડર રાખે છે.
વર્લ્ડ ઇકોનોમીક ફોરમના અધિકારીઓ જણાવે છે કે સપ્લાય અને ઉત્પાદનના ડેટાને ડીજીટલ કરવામાં મદદ મળી રહે તેમ છે. ...હાલમાં કોવિદ-19 જેવી ગંભીર બિમારી, સરકાર અને વિપારીઓ વચ્ચે ,ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી સરકારો, વ્યવસાયો, ઇ- સિગ્નેચર, ઇ ટ્રાન્ઝેક્શનના કાયદાનું પાલન શરૂ થાય. તો તેની નોંધ લેવામાં આવી છે.
જો કે ડીજીટલી આ કેન્દ્રો જ કરશે તેમ છે. સત્રોચ્ચારમાં માહિતીમાં પૂર્ કરીને વિક્ષેપ થતા ઓટોમેશન ના કેસો એટકાવવા દકેક વ્યક્તિએ એપોઇન્ટમેન્ટ લીધી હતી.