ETV Bharat / bharat

UIDAIની આધાર અંગે નોટીસ, ઓવૈસીએ કહ્યું- એજન્સી નિયમનું ઉલ્લંઘન કર્યું - ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન

અસદુદ્દીન ઓવૈસીએ આધાર કાર્ડ મુદ્દે લોકોને મોકલવામાં આવેલી નોટીસ પર UIDAIની ટીકા કરી અને આરોપ લગાવ્યો છે કે, એજન્સી નિયમનું ઉલ્લંઘન કર્યું છે.

ETV BHARAT
UIDAIએ આધાર અંગે મોકલી નોટિસ, ઓવૈસીએ કરી ટીકા
author img

By

Published : Feb 20, 2020, 9:26 AM IST

હૈદરાબાદ: ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આધાર કાર્ડ મુદ્દે લોકોને મોકલવામાં આવેલી નોટીસ પર UIDAIની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે, એજન્સી નિયમનું પાલન કરતી નથી.

ETV BHARAT
ઓવૈસીનું ટ્વીટ

UIDAIએ મંગળવારે જણાવ્યું હતું કે, હૈદરાબાદ કચેરીએ આધાર નંબર ખોટી રીતે મેળવનારા 127 લોકોને નોટીસ ફટકારી છે. આ સાથે જ કહ્યું કે, નોટીસ ફટકારવાને નાગરિકતા સાથે લેવા-દેવા નથી.

  • THREAD: UIDAI did not follow due procedure & abused its powers. The result was (understandable) panic among people

    First, @UIDAI has no power to verify citizenship. It has few powers to look into some cases of Aadhaar being granted incorrectly (rules 27 & 28) https://t.co/2QlzaOcwVJ

    — Asaduddin Owaisi (@asadowaisi) February 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, UIDAI નિયમોનું પાલન કરતી નથી અને તેની સત્તાનો દૂરૂપયોગ કરે છે, જેના પરિણામે લોકોમાં ડર ફેલાયેલો છે. તેમણે ટ્વીટ કર્યું કે, 'પહેલી વાત એ છે કે UIDAI પાસે નાગરિકતા પ્રમાણપત્રની શક્તિ નથી. માત્ર આધારને ખોટી રીતે જાહેર કરવાના કેટલાક કેસની તપાસ કરવાની કેટલીક સત્તા છે.

  • Which police officer provided you with this information? @UIDAI Can @TelanganaDGP confirm if they shared a list of 127 names with UIDAI? Can they tell us on what grounds? Since UIDAI has now shifted the responsibility to @TeanganaPolice it is their responsibility to clear the air

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે, તેલંગાણા પોલીસ અને UIDAIના લોકોએ જણાવવું જોઈએ કે, 127 લોકોને નોટીસ ફટકારવામાં આવી છે. તેમાં કેટલા મુસ્લિમો અને દલિતો છે?

  • Request @UIDAI & @TelanganaPolice to tell us how many of those 127 listed people are Muslim & Dalit@TelanganaPolice please stop asking for Aadhaar during your “search & cordon” operations. You’re not legally permitted to do so

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.