ETV Bharat / bharat

કેન્દ્રીય ગૃહપ્રધાન કોરોના સંક્રમિત થતા કેજરીવાલે સ્વસ્થ થવાની કામના કરી - અમિત શાહ

કેન્દ્રીય પ્રધાન ગૃહપ્રધાન અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. જેની જાણ થતા દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે તેમના સ્વાસ્થ્ય માટે કામના કરી છે.

delhi cm kejriwal
અરવિંદ કેજરીવાલ
author img

By

Published : Aug 2, 2020, 7:24 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ આજે રવિવારના રોજ પોઝિટિવ આવ્યો હતો. આ વાતની જાણ તેમણે ટ્વીટરના માધ્યમથી કરી હતી. ગૃહપ્રધાન અમિત શાહના આ ટ્વીટને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રિટ્વીટ કરી તેમના સ્વાસ્થ્ય માટે કામના કરી છે.

કેજરીવાલે રિટ્વીટ કરતા લખ્યું કે, ગૃહપ્રધાન અમિત શાહ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. તમને જણાવી દઇએ કે, દિલ્હી સરકારના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન પણ કોરોના સંક્રમિત થયા હતા. જો કે, હાલ તે સ્વસ્થ થઇ જતા ફરીથી પોતાનો કાર્યભાર સંભાળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.