ETV Bharat / bharat

વૈજ્ઞાનિકોએ 2019માં જ હિમાલયના ગ્લેશિયરને લઇ ચેતવણી આપી હતી - Himalayan glaciers

હિમાલયમાં ગ્લેશિયર બમણી ઝડપથી ઓગળી રહ્યા છે. આ માહિતી 2019માં પ્રકાશિત એક અધ્યયનમાં બહાર આવી છે. વધતા તાપમાનના કારણે ગ્લેશિયરો પીગળી રહ્યા છે.

હિમાલયના ગ્લેશિયર
હિમાલયના ગ્લેશિયર
author img

By

Published : Feb 8, 2021, 9:14 AM IST

  • વર્ષ 2000થી વધુ ઝડપથી ગ્લેશિયર પીગળી રહ્યો છે.
  • વધતો તાપમાન જવાબદાર
  • સાયન્સ એડવાન્સ જર્નલ દ્વારા અધ્યન

નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે ગ્લેશિયર તૂટતા આપતા આવી હતી. હિમાલયના ગ્લેશિયર પીગળવાને લઇ આગાહી વર્ષ 2019માં એક અધ્યયન દ્વારા સામે આવી હતી. વર્ષ 2019માં પ્રકાશિત એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વધતા તાપમાનના કારણે 21મી સદીની શરૂઆત બાદ હિમાલયના ગ્લેશિયર બમણી ઝડપથી પીગળશે.જેના કારણે ભારત સહિત વિવિધ દેશોના કરોડો લોકો આનાથી પ્રભાવિત થશે.

સેટેલાઇટ દ્વારા લેવામાં આવ્યો ફોટો

સંશોધનકારોએ જણાવ્યું હતું કે ભારત, ચીન, નેપાળ અને ભુટાનમાં 40 વર્ષથી સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલા ફોટોના અભ્યાસથી જાણવા મળ્યું હતું કે, જળવાયુ પરિવર્તનના કારણે હિમાલયના આઇસબર્ગ્સ પીગળી રહ્યા છે.સાયન્સ એડવાન્સ જર્નલમાં જૂન 2019માં પ્રકાશિત આ અધ્યય મુજબ હિમાલયન આઇસબર્ગ્સ વર્ષ 1975થી 2000ની તુલનામાં વર્ષ 2000માં ગ્લેશિયર બમણી ઝડપે પીગળી રહ્યો છે.

વધતો તાપમાન જવાબદાર

સંશોધનકારોએ વધતા તાપમાનને જવાબદાર ગણાવતા કહ્યું કે, જુદા જુદા સ્થળોનું તાપમાન અલગ છે પરંતુ વર્ષ 1975 થી 2000 ની તુલનામાં 2000 થી 2016 ની વચ્ચે તે સરેરાશ એક ડીગ્રી વધારે હોવાનું જણાયું હતું.તેમણે પશ્ચિમથી પૂર્વમાં 2,000 કિ.મી.ની રેન્જમાં ફેલાયેલા લગભગ 650 આઇસબર્ગના ફોટોગ્રાફ્સ (ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલા) ફોટોગ્રાફ્સનો અભ્યાસ કર્યો. જેમાં, અમેરિકન ગુપ્તચર ઉપગ્રહો દ્વારા લેવામાં આવેલી 3 D ફોટોમાં આ આઇસબર્ગ્સમાં ફેરફાર સ્પષ્ટપણે જોઇ શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.